સરકારી શાળાઓમાં આપવામાં આવતું મધ્યાહન ભોજનનું નામ બલદવામાં આવ્યું – હવે ‘પીએમ પોષણ યોજના’ તરીકે ઓળખાશે
મધ્યાહન ભોજનનું નામ બદલાયું હવે શાળાઓમાં અપાતા ભઓજનને પીએમ પોષમ યોજના કહેવામાં આવશે દિલ્હીઃ- દેશની દરેક સરકાળી અને ગ્રાન્ડેડ શાળઆઓમાં ભૂલકાઓને બપોરનું પોષ્ટિક ભઓજન વિના મૂલ્યે આપવામાં આવે છે, જેને આપણા મધ્યાહન ભોજન કરીકે અત્યાર સુધી ઓળખતા આવ્યા છીએ, ત્યારે હવે આ ષ્ટ્રીય મધ્યાહન ભોજન યોજનાના નામમાં મોટો બદલાવ કરાયો છે, મળતી માહિતી પ્રમાણે આ […]