1. Home
  2. Tag "PM post"

જસ્ટિન ટ્રુડો પીએમ પદ છોડ્યા બાદ રાજકારણમાંથી નિવૃત્તિ લેશે? આગામી ચૂંટણી નહીં લડે

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ જાહેરાત કરી છે કે તેઓ આગામી સામાન્ય ચૂંટણીમાં નહીં લડે. કેનેડામાં આ વર્ષે ઓક્ટોબરમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે પરંતુ તે નિર્ધારિત કરતાં વહેલા યોજાઈ શકે છે. બુધવારે ઓટાવામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટુડોએ કહ્યું હતું કે, “હું આગામી ચૂંટણીમાં ભાગ નહીં લઈશ. આ મારો પોતાનો નિર્ણય છે. આ નિવેદન એવા […]

નરેન્દ્ર મોદી રવિવારે પીએમ પદના શપથ ગ્રહણ કરશે, સાત દેશના મહાનુભાવો રહેશે હાજર

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં જીત બાદ NDA સતત ત્રીજી વખત કેન્દ્રમાં સરકાર બનાવવા જઈ રહી છે. NDA સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળીને સરકાર બનવાનો દાવો રજૂ કર્યો હતો.  NDA નેતા નરેન્દ્ર મોદી ફરી એકવાર 9 જૂને પ્રધાનમંત્રી પદના શપથ લેશે. સાંજે 7.15 કલાકે શપથગ્રહણ સમારોહ યોજાશે. જેની તૈયારીને […]

બ્રિટનમાં પીએમ પદના ઉમેદવાર ઋષિ સુનકે ચીન ઉપર કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ બ્રિટનમાં વડાપ્રધાન પદની રેસમાં લિઝ ટ્રસ સાથે સ્પર્ધા કરી રહેલા ભારતીય મૂળના ઋષિ સુનકે કહ્યું છે કે, તેઓ ભારત સાથે બ્રિટનના સંબંધોને નવી ઊંચાઈ આપશે. તેમજ બંને દેશો વચ્ચેના સંબંધોને દ્વિમાર્ગી બનાવવામાં આવશે. તેનાથી યુકેના વિદ્યાર્થીઓ અને ભારતમાં કંપનીઓને ફાયદો થશે. ભારતીય મૂળના લોકોના એક કાર્યક્રમમાં ઋષિ સુનકે હિન્દીમાં પોતાનું ભાષણ શરૂ કર્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code