ખ્યાતિકાંડ બાદ PMJAY હેઠળ મંજુરી મળવામાં થતાં વિલંબથી દર્દીઓ પરેશાન
ભાજપના ધારાસભ્યએ સીએમને પત્ર લખીને કરી રજુઆત ઈમજન્સી કેસમાં પણ તાત્કાલિક મંજુરી ન મળતા ગરીબ દર્દીઓ પરેશાન હવે તો આરોગ્ય વિભાગના કર્મીઓ પણ મંજુરી આપતા ફફડે છે સુરતઃ અમદાવાદના ખ્યાતિકાંડમાં પીએમજેએવાય યોજનાના કૌભાંડમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓની સંડોવણી બહાર આવ્યા બાદ હવે આરોગ્ય વિભાગના કર્મચારીઓ છાશ પણ ફુંકીને પી રહ્યા છે. એટલે કે ખાનગી કે સરકારી […]