ભારતમાં ખાતરની 3.31 લાખ દુકાનોને PMKSKમાં રૂપાંતરિત કરાઈઃ મનસુખ માંડવિયા
નવી દિલ્હીઃ દેશના ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રની મોદી સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વધે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ખેડૂતોને સરળતાથી યોગ્ય માત્રામાં ખાતર મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન ખાતરની 3 લાખથી વધારે દુકાનોને PMKSKમાં ફેરવવામાં આવી છે. કેન્દ્રીય રસાયણ અને […]