પારૂલ યુનિ.ના ટ્રસ્ટી સમક્ષ PMOના અધિકારી હોવાની ફેક ઓળખ આપનારો શખસ પકડાયો
અમદાવાદઃ દિલ્હીમાં વડાપ્રધાનના કાર્યાલયમાં યાને પીએમઓમાં પોતે અધિકારી હોવાની ફેક ઓળખ આપીને છેતરપિડીના બનાવો વધતા જાય છે. તાજેતરમાં કિરણ પટેલ નામનો શખસ ઝેડ કેટેગરીનું રક્ષણ મેળવીને કાશ્મીરમાં પણ ફરી આવ્યો હતો. અતે આ શખસનો ભાંડો ફુટતા હાલ પાલીસ લોકઅપની હવા ખાઈ રહ્યો છે. ત્યારે પીએમઓના અધિકારીની ખોટી ઓળખ આપનારો વધુ એક શખસ પકડાયો છે. PMO […]