1. Home
  2. Tag "pnb scam"

નીરવ મોદીની બહેને બ્રિટનના બેંક ખાતામાંથી ભારત સરકારને મોકલી આટલી રકમ, EDએ સત્તાવાર જાહેરાત કરી

PNB બેંક કૌંભાડના આરોપી નિરવ મોદીની બહેને ભારત સરકારને મોકલ્યા રૂપિયા નીરવ મોદીની બહેને ભારત સરકારને બ્રિટનથી 17.25 કરોડ રૂપિયા મોકલ્યા જેની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે નવી દિલ્હી: પીએનબી કૌભાંડ મામલાના આરોપી નીરવ મોદીની બહેન અને સરકારી સાક્ષી એવી પૂર્વી મોદીએ બ્રિટનના પોતાના બેંક ખાતામાંથી ભારત સરકારને 17.25 કરોડ રૂપિયા મોકલ્યા છે. […]

મેહુલ ચોક્સીને કોર્ટથી મળી મોટી રાહત, હજુ આર્થિક ભાગેડુ જાહેર નહીં કરી શકાય

PNB કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોક્સીને મોટી રાહત હજુ આર્થિક ભાગેડુ જાહેર નહીં કરી શકાય મુંબઇ હાઇકોર્ટે મની લોન્ડરિંગ એક્ટ કેસમાં વચગાળાના રાહત આદેશને વધાર્યો છે નવી દિલ્હી: પંજાબ નેશનલ બેંક કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોક્સીને મોટી રાહત મળી છે. મુંબઇ હાઇકોર્ટે મની લોન્ડરિંગ એક્ટ કેસમાં વચગાળાના રાહત આદેશને વધાર્યો છે. જેના પગલે ચોક્સીને હજુ […]

નીરવ મોદીને ઝટકો, યૂકેની કોર્ટે પ્રત્યાર્પણ સામે નીરવ મોદીએ કરેલી અરજી ફગાવી

યૂકેની કોર્ટે નિરવ મોદીને આપ્યો ઝટકો પ્રત્યાર્પણ સામે કરેલી નીરવ મોદીની અપીલ કોર્ટે ફગાવી હવે નીરવ મોદી અદાલતમાં પોતાના પ્રત્યાર્પણ વિરુદ્વ અરજી કરી શકશે નહીં નવી દિલ્હી: ભારતનો ભાગેડૂ હીરા કારોબારી નીરવ મોદીને બ્રિટનની કોર્ટથી ઝટકો લાગ્યો છે. યૂકે હાઇકોર્ટે બુધવારે નીરવ મોદીની ભારત પ્રત્યાર્પણ વિરુદ્વ અપીલ કરવાની અરજીને ફગાવી દીધી છે. બીજી તરફ PNB […]

ભાગેડૂ મેહુલ ચોક્સીની ઘરવાપસી માટે હવે આ વકીલ ડોમિનિકા કોર્ટમાં ભારતનો પક્ષ રજૂ કરશે

પીએનબી કૌંભાડના મુખ્ય આરોપી મેહુલ ચોક્સીની ઘરવાપસી માટે પ્રયાસો તેજ ભારત સરકાર હવે ચોક્સીના પ્રત્યાર્પણ માટે ડોમિનિકાની હાઇકોર્ટમાં પ્રયાસ કરી રહી છે CBI અને વિદેશ મંત્રાલયે ડોમિનિકા હાઇકોર્ટમાં બે એફિડેવિટ દાખલ કરી છે નવી દિલ્હી: પીએનબી કૌંભાડના મુખ્ય આરોપી વેપારી મેહુલ ચોક્સીના ભારત પ્રત્યાર્પણના પ્રયાસો ચાલુ છે. ભારત સરકાર હવે ચોક્સીના પ્રત્યાર્પણ માટે ડોમિનિકાની હાઇકોર્ટમાં […]

PNB SCAM માં મેહુલ ચોક્સીની પત્ની પ્રીતિ ચોક્સી પણ ભાગીદાર, EDની તપાસમાં થયો આ ઘટસ્ફોટ

PNB કૌભાંડમાં મેહુલ ચોક્સીની પત્ની પ્રીતિ ચોક્સીની પણ સંડોવણી પ્રીતિ ચોક્સી પણ PNB Scamમાં ભાગીદાર છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસમાં આ ઘટસ્ફોટ થયો નવી દિલ્હી: PNB કૌંભાડનો મુખ્ય કૌંભાડી મેહુલ ચોક્સી હાલમાં એક પછી એક મુશ્કેલીમાં છે. હવે કૌભાંડી મેહુલ ચોક્સીની પત્ની પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની રડારમાં છે. અહેવાલો અનુસાર EDની તપાસમાં માલૂમ પડ્યું છે કે પ્રીતિ […]

PNB સ્કેમ: મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ માટે હવે ભારત સરકારે વરિષ્ઠ વકીલ હરિશ સાલ્વેની સહાયતા લીધી

કૌંભાડી મેહુલ ચોક્સીને પાછો લાવવા સરકાર એક્શન મોડમાં હવે સરકારે આ માટે વરિષ્ઠ વકીલ હરિશ સાલ્વેની સહાય લીધી ડોમિનિકાની કોર્ટમાં હરિશ સાલ્વે ભારતનો કેસ લડે તેવી પણ સંભાવના નવી દિલ્હી: પીએનબી બેંક સ્કેમના કૌંભાડી અને ભાગેડૂ આર્થિક અપરાધી મેહુલ ચોક્સીના ભારત પ્રત્યાર્પણ માટે સરકાર હવે એક્શન મોડમાં આવી છે. સરકારે આ માટે હવે વરિષ્ઠ વકીલ […]

PNB SCAM: હું દેશ છોડીને ભાગ્યો નથી, દેશ છોડવાનું આ હતું કારણ: મેહુલ ચોક્સી

પીએનબી કૌંભાડના મુખ્ય આરોપી મેહુલ ચોક્સીએ આપ્યું નિવેદન હું ભારતીય એજન્સીઓના ડરથી દેશ છોડીને ભાગ્યો નથી મે સારવાર અર્થે દેશ છોડ્યો છે નવી દિલ્હી: પીએનબી કૌંભાડના મુખ્ય આરોપી અને ડોમિનિકામાં પ્રત્યાર્પણના કેસનો સામનો કરી રહેલા આર્થિક ભાગેડૂ અપરાધી મેહુલ ચોક્સીએ નિવેદન આપ્યું છે. મેહુલ ચોક્સીએ કહ્યું કે, તે ભારતીય એજન્સીઓના ડરથી દેશ છોડીને ફરાર નથી […]

મેહુલ ચોક્સીના ભારત પ્રત્યાર્પણની ગતિવિધિ થઇ તેજ, ભારત સરકારે બેક ચેનલથી ડોમિનિકાના સંપર્ક સાધ્યો

પીએનબી બેંક સ્કેમના કૌંભાડી મેહુલ ચોક્સીને ભારત લાવવા પ્રયાસો થયા તેજ ભારત હાલ તેને પરત લાવવા માટે બેક-ચેનલ થકી ડોમિનિકા સાથે સંપર્ક સાધી રહ્યું છે ભારતે તેને ભારતીય અધિકારીઓને સોંપવાની રજૂઆત કરી છે નવી દિલ્હી: પીએનબી બેંક કૌંભાડના મુખ્ય ભાગેડૂ આર્થિક અપરાધી મેહુલ ચોક્સીના ભારત પ્રત્યાર્પણ માટેના પ્રયાસોને ભારત સરકારે તેજ કરી દીધા છે. એક […]

PNB કૌભાંડનો આરોપી મેહૂલ ચોકસી રવિવારથી લાપતા, પોલીસે શોધખોળ શરૂ કરી

પંજાબ નેશનલ બેંક કૌંભાડનો મુખ્ય આરોપી મેહુલ ચોકસી લાપતા એન્ટિગા પોલીસે ફરિયાદ નોંધીને તેની શોધખોળ શરૂ કરી છેલ્લે તે રવિવારે જોવા મળ્યો હતો નવી દિલ્હી: પંજાબ નેશનલ બેંક કૌંભાડનો મુખ્ય કૌંભાડી અને ભાગેડુ વેપારી મેહુલ ચોકસી લાપતા થયો છે. એન્ટિગા અને બારબુડામાં મેહુલ ચોક્સી લાપતા થયો છે અને પોલીસ તેની શોધખોળ શરૂ કરી દીધી છે. […]

PNB કૌંભાડ: મુખ્ય આરોપી નિરવ મોદીને ઝટકો, લંડનની કોર્ટે સાતમી વખત જામીન અરજી ફગાવી

પંજાબ નેશનલ બેંક કૌંભાડના મુખ્ય સૂત્રધાર નીરવ મોદીને ઝટકો નિરવ મોદીની જામીન અરજી લંડનની કોર્ટે સાતમી વખત ફગાવી હાલમાં નીરવ મોદી લંડનની એક જેલમાં બંધ છે પંજાબ નેશનલ બેંક કૌભાંડના મુખ્ય સૂત્રધાર તેમજ મની લોન્ડરિંગ અને અને ફ્રોડના આરોપી નિરવ મોદીને વધુ એક ઝટકો લાગ્યો છે. માર્ચ 2019થી પ્રત્યાર્પણ વોરન્ટના આધારે ધરપકડ કરાયેલા અને હાલમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code