નેપાળ: પોખરાથી જોમસોમ જઈ રહેલું પ્લેન ગુમ,4 ભારતીયો સહિત 22 મુસાફરો હતા સવાર
પોખરાથી નેપાળના જોમસોમ જઈ રહેલું પેસેન્જર પ્લેન ગુમ 4 ભારતીયો સહિત 22 મુસાફરો હતા સવાર નેપાળની તારા એરનો એરપોર્ટથી સંપર્ક તૂટી ગયો દિલ્હી:પોખરાથી નેપાળના જોમસોમ જઈ રહેલું પેસેન્જર પ્લેન ગુમ થઈ ગયું છે.અહેવાલો અનુસાર, નેપાળની તારા એરનો એરપોર્ટથી સંપર્ક તૂટી ગયો હતો.વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત 22 લોકો સવાર હતા. વિમાનમાં ચાર ભારતીયો પણ સવાર હતા. […]


