ગુજરાતમાં માસ્ક મુદ્દે પોલીસ એકશનમાં, એક સપ્તાહમાં રૂ. 5.57 કરોડનો દંડ વસુલાયો
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે માસ્ક પહેરવું ફરજિયાત બન્યું છે. તેમજ કોરોના ગાઈડલાઈનનું પાલન ફરજિયાત કરવા સરકાર દ્વારા અનેક વખત અપીલ કરવામાં આવી છે. તેમ છતા અનેક લોકો માસ્ક પહેવાનું ટાળે છે. દરમિયાન પોલીસ દ્વારા માસ્ક નહીં પહેરનારાઓ અને જાહેરમાં થુંકનારાઓ સામે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પોલીસે એક જ સપ્તામાં 56 હજારથી વધારે લોકોને […]