ઉત્તરાયણમાં ચાઈનીઝ માંઝા- તુક્કલ, લંગર, લાઉડ સ્પીકર વગેરે પર પ્રતિબંધ
અમદાવાદઃ આગામી દિવસોમાં આવી રહેલા ઉતરાયણ તહેવારને લઈને ચાઈનીઝ તુક્કલ, લોન્ચર,લેન્ટર્ન, ચાઈનીઝ દોરી, નાઈલોન પ્લાસ્ટિક દોરી, કાચ પાયેલી દોરી વગેરે પર રાજકોટ જિલ્લામાં શહેર કમિશનર બ્રજેશ ઝા એ પ્રતિબંધ મૂક્યો છે. ચાઈનીઝ માંઝા, તુક્કલ તેમજ અન્ય હાનિકારક પદાર્થોથી કોટીંગ કરેલ દોરી ઉપરાંત પતંગ ચગાવવા માટે અન્ય હાનિકારક પદાર્થો જેમ કે, સિન્થેટિક માંઝા અથવા ટોકસીક, જેવા હાનિકારક […]