1. Home
  2. Tag "police drive"

અમદાવાદમાં પોલીસની ડ્રાઈવ, જોખમી ડ્રાઈવિંગ કરનારા 119, પૂર ઝડપે વાહનો હંકારતા 57 પકડાયાં

અમદાવાદઃ શહેરના ઈસ્કોન બ્રિજ પર સર્જાયેલા અકસ્માતે 10નો ભોગ લાધા બાદ હવે શહેરમાં બેફામપણે વાહનો હંકારનારા સામે પોલીસે ચેકિંગ ઝૂંબેશ શરૂ કરી છે. પોલીસ દ્વારા મોડી રાત સુધી અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જ્યારે ઘણા વિસ્તારોમાં લારી-ગલ્લા, દુકાનો 11 વાગ્યા પછી બંધ કરી દેવાની સુચના આપવામાં આવી રહી છે. મોડીરાત સુધી જ્યાં […]

રાજકોટમાં દાણાપીઠ, ધર્મેન્દ્ર રોડ પર ટ્રાફિક સમસ્યા સામે પોલીસની ડ્રાઈવ, દબાણો હટાવાયા

રાજકોટઃ શહેરમાં ટ્રાફિક સમસ્યા દિનપ્રતિદિન વિકટ બની રહી છે.  ટ્રાફિક સમસ્યા નિવારવામાં પોલીસ અને મ્યુનિ.કોર્પોરેશનનું તંત્ર જેટલું નિષ્ફળ નિવડ્યું છે એટલા જ શહેરીજનો પણ જવાબદાર છે. કારણ કે ઘણાબધા શહેરીજનો જ ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી. બે દિવસ પૂર્વે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ટ્રાફિક ડીસીપી યાદવની હાજરીમાં યોજાયેલા ઓપન હાઉસમાં ટ્રાફિકને લગતા 100 જેટલા પ્રશ્નો […]

રાજકોટ શહેરમાં વાહનો પર કાળા કાચ અને ફેન્સી નંબર પ્લેટ સામે પોલીસની ડ્રાઈવ,

રાજકોટઃ શહેરમાં ઘણાબધા વાહનચાલકો પોતાના વાહનોને ફેન્સી નંબર પ્લેટ લગાવતા હોય છે, તેમજ કારના કાચ પર બ્લેક ફિલ્મ લગાવવામાં આવતી હોય છે. ફેન્સી નંબર પ્લેટ લગાવવી કે વાહનોના કાચ પર ફિલ્મ લગાવવી એ ટ્રાફિકના કાયદાનો ભંગ સમાન છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા ફન્સી નંબર પ્લેટ્સ અને વાહનોના કાચ પર લગાવાયેલી બ્લેક ફિલ્મ સામે ઝૂંબેશ […]

હેલ્મેટ અને સીટબેલ્ટ સામેની પોલીસ ડ્રાઈવનો વિરોધ, ભાજપના ધારાસભ્ય કાનાણીએ સરકારને લખ્યો પત્ર

સુરતઃ કોરોનાના કપરા કાળમાંથી લોકો હજુ બહાર આવ્યા છે, ત્યાં જ હેલ્મેટ અને સીટબેલ્ટનું પાલન ન કરનારા વાહન ચાલકો સામે પોલીસ દ્વારા ડ્રાઈવ યોજીને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. આ કાર્યવાહીનો લોકો વિરોધ કરી રહ્યા છે. ત્યારે ભાજપના ધારાસભ્ય અને પૂર્વમંત્રી કુમાર કાનાણીએ ગૃહરાજ્યમંત્રીને પત્ર લખતા રાજકારણ ગરમાયું છે. સુરતના વરાછા વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code