1. Home
  2. Tag "Police Officer"

નક્લી એન્કાઉન્ટર કેસમાં જવાબદાર પોલીસ અધિકારી-કર્મચારીઓ સામે શું લેવાય છે કાર્યવાહી?

મહારાષ્ટ્રના બદલાપુરમાં જાતીય શોષણના આરોપી અક્ષય શિંદેનું ગયા વર્ષે 23 સપ્ટેમ્બરના રોજ પોલીસ એન્કાઉન્ટરમાં મૃત્યુ થયું હતું. આ પછી, મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ આપવામાં આવ્યો, અને હવે આ કેસમાં મુંબઈ હાઈકોર્ટનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં એન્કાઉન્ટર નકલી હોવાનું જાણવા મળ્યું છે. કોર્ટે આ માટે પાંચ પોલીસકર્મીઓને જવાબદાર ઠેરવ્યા છે. પણ આ પહેલો કિસ્સો નથી. […]

પાકિસ્તાનમાં પહેલીવાર હિન્દુ બન્યો પોલીસ ઓફિસર, શું છે સેના અને પોલીસ ભરતીના નિયમો

પાકિસ્તાનમાં પહેલીવાર કોઈ હિન્દુ મહિલા પોલીસ ઓફિસર બની છે. મનીષા રોપેતાને આ સન્માન મળ્યું છે. તે સિંધ પોલીસની પ્રથમ મહિલા પોલીસ અધિકારી છે. રોપેતાએ 2021માં સિંધ પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા પાસ કરી હતી. પાકિસ્તાનમાં હિન્દુ યુવતી માટે પોલીસ ઓફિસર બનવું મુશ્કેલ માનવામાં આવે છે. રોપેતાએ પાકિસ્તાની અભિનેત્રી નિમરા ખાનના અપહરણના પ્રયાસનો કેસ સંભાળ્યો હતો. રોપેતાએ […]

ગુનાહિત પ્રવૃત્તિ કરનાર પોલીસ અધિકારી-કર્મચારી સામે કડકમાં કડક પગલાં લેવાશે: DGP

અમદાવાદઃ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ગુજરાત પોલીસ તાલીમ અકાદમી કરાઈ ખાતેથી કે.યુ બેન્ડ મારફતે રાજ્યભરની પોલીસને સંબોધન કર્યું હતું. કોન્સ્ટેબલથી લઈને પોલીસ કમિશનર રેન્કના રાજ્યભરના પોલીસ કર્મચારી-અધિકારીઓને સંબોધન કર્યું હતું. જેમાં બોપલ ઘટનાનો સંદર્ભ આપીને તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓને કડક સૂચના આપવામાં આવી છે. DGP વિકાસ સહાયે સૂચના આપી છે કે, રાજ્યની કોઈપણ […]

મહેન્દ્ર સિંહ ધોનીએ ફેન્સને ફરી ચોંકાવી દીધા,પોલીસ ઓફિસરના યુનિફોર્મમાં જોવા મળ્યો

મુંબઈ:ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હંમેશા પોતાના ફેન્સને સરપ્રાઈઝ આપતા જોવા મળે છે.આ વખતે પણ તેણે તેના ચાહકોને સરપ્રાઈઝ આપ્યું છે.વાસ્તવમાં આ દિવસોમાં ધોનીનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.આ ફોટોમાં પૂર્વ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ધોની પોલીસ ઓફિસરના યુનિફોર્મમાં જોવા મળી રહ્યો છે. ખરેખર, ધોની ખરેખર પોલીસ અધિકારી […]

દેશની આતંરિક સુરક્ષાને લઈને ગૃહ વિભાગની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક

સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ રહ્યાં હાજર જમ્મુ-કાશ્મીરના ડીજીપી પણ રહ્યાં ઉપસ્થિત ગૃહ સચિવની અધ્યક્ષતામાં અધિકારીઓની બેઠક મળી નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરથી લઈને સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ગૃહ મંત્રાલયે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. જેમાં વિવિધ સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ આતંકવાદ અને નકસલવાદ સહિતના મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા […]

મેરઠઃ આરોપીના બંગલાની અંદરના દ્રશ્યો જોઈ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઢ્યાં

દિલ્હીઃ ઉત્તરપ્રદેશના મેરઠમાં બંગલા નંબર 235 ઉપર પોલીસે દરોડો પાડ્યો હતો. બંગલાની અંદરનું રહસ્યુ જોઈને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. અંદર 16-16 ટાયરની ટ્રકો પણ ઘૂસતી હતી. મેરઠનો બંગલો નંબર 235 આ દિવસોમાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. આ બંગલો ચોર બજાર તરીકે ઓળકાતા સોતીગંજના કુખ્યાત ભંગારના વેપારી હાજી નઈમ ઉર્ફે ગલ્લાનો હોવાનું […]

ઈશરત જહાં એન્કાઉન્ટર કેસઃ ત્રણ પોલીસ અધિકારીઓને કોર્ટમાંથી મળી રાહત

અમદાવાદઃ ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં સીબીઆઈ કોર્ટે તત્કાલિન ઉચ્ચ પોલીસ અધિકારી તરૂણ બારોટ, જી.એલ.સિંઘલ અને અનાજુ ચૌધરીને ડિસ્ચાર્જ કર્યા છે. તેમજ કોર્ટે નોંધ્યું હતું કે, અધિકારીઓએ ફરજના ભાગરૂપે કાર્યવાહી કરી છે. કોર્ટે કહ્યું ઈશરત જહાં લશ્કર-એ-તૈયબાની આતંકી હતી એ ઈનપુટ નકારી ન શકાય. પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2004માં અમદાવાદના કોતરપુર વોટર વર્કસ પાસે પોલીસે એન્કાઉન્ટરમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code