1. Home
  2. Tag "police personnel"

ગાંધીનગરમાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટ 2024 માટે પોલીસ કર્મચારીઓનો ડ્રેસ કોડ નક્કી કરાયો

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં આગામી જાન્યુઆરી-2024માં યોજાનારા વાઈબ્રન્ટ સમિટની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરના મહાત્મા મંદિર ખાતે યોજાનારી વાઈબ્રન્ટ સમિટમાં દેશ-વિદેશના અનેક ઉદ્યોગકારો ભાગ લેશે. તેમજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક વીવીઆઈપી ભાગ લેશે. વાઈબ્રન્ટ સમિટ દરમિયાન 1200 જેટલા પોલીસ કર્મચારીઓ ખડેપગે તૈનાત રહેશે. પોલીસ અલગ લુકમાં જોવા મળે એ માટે ખાખીની જગ્યાએ […]

ગુજરાતમાં 55 હજારથી વધારે પોલીસ કર્મચારીઓને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન તાલીમ અપાશે

અમદાવાદઃ રાજ્યના લોકોને સમયસર સ્વાસ્થ્ય અને સલામતીને ભાગરૂપે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં રાજ્યના પોલીસ જવાનોને CPR ની તાલીમ આપવામાં આવશે. રાજ્યમાં 35 મેડિકલ કોલેજો તથા અન્ય 14 સ્થળો ઉપર 2500થી વધારે ડોકટરો અને તબીબી વ્યવસાયિકો લગભગ 55 હજારથી વધારે પોલીસ જવાનોને સીપીઆર એટલે કે કોર્ડિયો પલ્મનરી રિસસિટેશનની તાલીમ આપશે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટએટેકના […]

પોલીસ કર્મચારીઓ હવે સોશ્યલ મીડિયામાં પોતાની રિલ્સ, કે વિડિયો મુકી શકશે નહીં,

ગાંધીનગર :  ગુજરાત પોલીસના કર્મચારીઓમાં શિસ્ત જળવાઈ રહે તે જરૂરી છે. પોલીસ મેન્યુઅલમાં સમયાંતરે ફેરફારો કરવામાં આવતા હોય છે. ત્યારે રાજ્ય પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ માટે સોશિયલ મીડિયાના ઉપયોગ માટેની પોલિસી જાહેર થઈ છે. પોલીસ અધિકારી કર્મચારીઓ વર્દી પહેરીને રિલ્સ, વીડિયો કે અન્ય કોઈ પ્રવૃત્તિ સોશિયલ મીડિયામાં કરવા પર પ્રતિબંધ મૂકવામા આવ્યો છે. પોલીસે સોશિયલ […]

નોઈડામાં પોલીસ કર્મચારીઓની માનવતા, નાણા એકત્ર કરીને સફાઈ કર્મચારીની દીકરીના ધામધૂમથી કરાવ્યાં લગ્ન

નવી દિલ્હીઃ આપણે સામાન્ય રીતે પોલીસને ગુનેગારો આકરુ વલણ અપનાવતા જોયાં છે, તેમજ આપણા મગજમાં પોલીસને લઈને વિવિધ માન્યતા છે પરંતુ પોલીસ પણ સામાન્ય માણસની જેમ લાગણીશીલ હોય છે, તેનું ઉદાહરણ નોઈડામાં જોવા મળ્યું હતું. નોઈડા પોલીસ સ્ટેશનના સફાઈ કામદારની દીકરીના લગ્ન માટે પોલીસ કર્મચારીઓએ નાણા એકત્ર કરીને ધામધૂમથી લગ્ન સંપન્ન કર્યાં હતા. સફાઈ કર્મચારીની […]

ગ્રેડ-પેના મામલે પોલીસ કર્મચારીઓને ઈન્સેન્ટિવ બાદ એફિડેવિટનો આગ્રહ રખાતા નારાજગી

અમદાવાદઃ ગુજરાત પોલીસના કર્મચારીઓને પે-ગ્રેડ આપવાની ઘમા સમયથી માગ થઈ રહી હતી. અને પોલીસ પરિવારોએ આ મામલે લડત પણ આપી હતી. ત્યારબાદ સરકારે પે-ગ્રેડના સ્થાને ઈન્સેન્ટિવ જાહેર કર્યું હતુ. અને પોલીસ કર્મચારીઓ પાસેથી હવે બાયેધરી પત્ર લેવામાં આવી રહ્યા છે. લેખિત નહીં માત્ર મૌખિક આદેશથી બાંયેધરી પત્ર લેવામાં આવતા પોલીસ કર્મચારીઓમાં નારાજગી જોવા મળી રહી […]

પોલીસ કર્મચારીઓને ગ્રેડ-પે મામલે હજુ પરિપત્ર ન કરાતાં ચાલુ માસે પગાર વધારો નહી મળે

ગાંધીનગરઃ ગુજરાતમાં પોલીસ કર્મચારીની લડત બાદ સરકારે ગ્રેડ-પે જાહેર ન થાય ત્યાં સુધી વચગાળાનું ભથ્થુ આપવાની જાહેરાત કરી હતી. તેથી પોલીસ કર્માચારીઓ રાજીના રેડ થઈ ગયા હતા. અને ઓગસ્ટનો પગાર વધીને આવશે તેવી આશા રાખીને બેઠા છે. પણ સરકાર દ્વારા હજુ વચગાળાની રાહત અંગે કોઈ પરિપત્ર ન કરાતા ઓગસ્ટના પગારમાં વધારો નહીં મળશે નહીં, એવું […]

અમદાવાદમાં પોલીસ કર્મચારીઓ હેલ્મેટ વિના દ્વિચક્રી વાહન ચલાવશે તો કાર્યવાહી કરાશે

અમદાવાદઃ શહેરમાં દ્વિચક્રી વાહન ચાલકો સામે હેલ્મેટની ઝૂંબેશ સરૂ કરાય તે પહેલા શહેર પાલીસ કમિશનરે તમામ પોલીસ કર્મચારીઓને દ્વીચક્રી વાહન ચલાવતા સમયે ફરજિયાત હેલ્મેટ પહેરવાની તાકિદ કરી છે. જો પાલીસ કર્મચારીઓ હેલ્મેટ પહેર્યા વિના દ્વિચક્રી વાહનો ચલાવતા પકડાશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં ટ્રાફિક પોલીસ જ્યારે કોઈ નાગરિકને હેલમેટ […]

દિલ્હીમાં માસ્ક વિના ફરતા વકીલે પોલીસ કર્મચારીઓ સાથે તકરાર કરીને 5 રાઉન્ડ ગોળીબાર કર્યો

વકીલ અને તેમનો પરિવાર રાતના બહાર નીકળ્યો હતો પેટ્રોલીંગ કરતી પોલીસ ટીમે તેમને અટકાવ્યાં હતા વકીલની સાથે કારમાં પરિવારજનો સવાર હતા દિલ્હીઃ કોરોનાની બે લહેર બાદ તથા કેન્દ્ર-રાજ્ય તથા વિવિધ સંસ્થાઓ દ્વારા અનેક અપીલ છતા કેટલાક લોકો કોવિડ પ્રોટોકેલનું પાલન કરવાનું ટાળે છે. એટલું જ નહીં તેમને સમજાવવાના પ્રયાસો કરવામાં આવે તો તેઓ પોલીસ તથા […]

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે સંપર્ક ધરાવતા લગભગ 150 પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિને નાથવા માટે સુરક્ષા એજન્સીઓ અભિયાન શરૂ કર્યું છે. એક વર્ષ દરમિયાન અનેક આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં છે. દરમિયાન ગુનેગારો સાથે સાંઠગાંઠ ધરાવતા તથા અન્ય ભ્રષ્ટ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અંદાજે 150 પોલીસકર્મી સામે તપાસ શરૂ પણ કરી દેવાઇ હોવાનું જાણવા મળે છે. તેમાંથી 10 જમ્મુના પોલીસ કર્મચારી હોવાનું જાણવા મળે છે. તપાસમાં દોષિત […]

પાકિસ્તાનઃ અધિકારીઓના ત્રાસથી કંટાળેલો પોલીસ કર્મચારી સંતાનોને વેચવા બન્યો મજબુર

દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાન આતંકવાદના મુદ્દે ચર્ચા રહે છે. તેમજ પાકિસ્તાન હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. દરમિયાન એક પોલીસ કર્મચારીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં બીમાર બાળકોની સારવાર માટે ઉચ્ચ અધિકારીઓ રજા નહીં આપવાની સાથે લાંચની માંગણી કરતા ત્રસ્ત પોલીસ કર્મચારી અંતે પોતાના બે સંતાનોને વેચવા મજબુર બન્યો હતો. પોલીસ કર્મચારી માર્ગની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code