1. Home
  2. Tag "Policy Commission"

ભારતઃ નીતિ આયોગે ‘આયુષ-આધારિત પ્રેક્ટિસનું કમ્પેન્ડિયમ’ બહાર પાડ્યું

નવી દિલ્હીઃ નીતિ આયોગે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી આયુષ-આધારિત પ્રથાઓનું સંકલન બહાર પાડ્યું છે જેમાં કોવિડ-19 ફાટી નીકળવા અને તેનું સંચાલન કરવા માટે ભારતમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા અપનાવવામાં આવેલી વિવિધ આયુષ-આધારિત પહેલો અને પ્રથાઓ વિશેની માહિતી આપવામાં આવી છે. નીતિ આયોગના વાઈસ-ચેરમેન સુમન બેરી અને આયુષ અને ડબ્લ્યુસીડીના રાજ્ય મંત્રી ડો. મુંજપરા મહેન્દ્રભાઈ […]

ભારતમાં ગરીબી મામલે ગુજરાત 13માં ક્રમેઃ 18.80 ટકા લોકો ગરીબ

અમદાવાદઃ ભારત સહિત દુનિયાના અનેક દેશો હાલ કોરોના મહામારી સામે લાંબી લડાઈ લડી રહ્યાં છે. કોરોનાને પગલે કેટલાક નિયંત્રણો મુકવામાં આવ્યાં હતા. જેથી લોકોના વેપાર-ધંધાને વ્યાપક અસર થઈ હતી. એટલું જ નહીં અનેક લોકોએ રોજગારી ગુમાવી હતી. દરમિયાન અનેક પરિવારો ગરીબીમાં જીવન વિતાવી રહ્યાં છે. કેન્દ્ર સરકારના નીતિ આયોગે જાહેર કરેલા આંકડા અનુસાર દેશમાં સતત […]

નીતિ આયોગઃ ભારતમાં શહેરી આયોજન ક્ષમતામાં સુધારા ઉપર રિપોર્ટ કરાશે લોન્ચ

દિલ્હીઃ નીતિ આયોગ આવતીકાલે, 16 સપ્ટેમ્બરે ‘ભારતમાં શહેરી આયોજન ક્ષમતામાં સુધારા’ પર રિપોર્ટ લોન્ચ કરશે. નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંત, વિશેષ સચિવ ડૉ. કે.રાજેશ્વરા રાવ અને સંબંધિત મંત્રાલયોના સચિવોની હાજરીમાં નીતિ આયોગના વાઇસ ચેરમેન ડો.રાજીવ કુમાર અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા રિપોર્ટ જાહેર કરવામાં આવશે. નીતિ આયોગે ઓક્ટોબર 2020 માં ‘ભારતના શહેરી આયોજન […]

નીતિ આયોગઃ કોરોના મહામારીને પગલે હજુ આગામી વર્ષ સુધી લોકોએ પહેરવુ પડશે માસ્ક

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોના મહામારી સામે લાંબી લડાઈ લડી રહ્યાં છે. કોરોના સામે રસી ઉપરાંત માસ્ક અને સેનિટાઝર રક્ષણ આપે છે. છેલ્લા દોઢેક વર્ષથી લોકો માસ્ક પહેરીને કોરોના સામે રક્ષણ મેળવી રહ્યાં છે. દરમિયાન નીતિ આયોગના મતે આગામી વર્ષ સુધી લોકોએ માસ્ક પહેરવું પડશે. એટલું જ નહીં કોરોનાના પ્રોટોકોલનું પાલન પણ ચુસ્ત […]

વેક્સિનનો એક ડોઝ આપવામાં ભારત અમેરિકાથી આગળઃ નીતિ આયોગ

ભારતમાં વેક્સિનેશન ખૂબ ઝડપી વેક્સિનેશનમાં ભારતે અમેરિકાને પણ છોડ્યુ પાછળ વેક્સિનનો એક ડોઝ આપવામાં ભારત બધા દેશથી આગળ દિલ્લી: કોરોનાવાયરસથી લોકોને બચાવવા માટે સરકાર દ્વારા યુદ્ધના ધોરણે વેક્સિનેશન પ્રક્રિયા ચાલી રહી છે. આ બાબતે હવે સરકારે વધુ એક મોટી સિદ્ધી પ્રાપ્ત કરી છે જેમાં ભારતે વિશ્વના તમામ દેશોને પાછળ રાખી દીધા છે. કેન્દ્ર સરકારે કહ્યું […]

ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ 2020: પ્રથમ ક્રમે કર્ણાટક, ગુજરાત આઠમાં ક્રમે

દિલ્હીઃ નીતિ આયોગ દ્વારા ઈન્ડિયા ઈનોવેશન ઈન્ડેક્સની બીજી એડિશન જાહેર કરવામાં આવી છે. જેમાં પ્રથમ ક્રમાંક કર્ણાટક રાજ્યએ હાંસલ કર્યો છે. જ્યારે બીજા ક્રમે મહારાષ્ટ્ર અને ત્રીજા ક્રમે તમિલનાડુનો સમાવેશ થાય છે. આ ઈન્ડેક્સમાં ગુજરાત આઠમાં ક્રમે છે. વર્ષ 2019માં જાહેર કરવામાં આવેલી યાદીમાં ગુજરાત 9માં ક્રમે હતું. જેમાં સુધારો થયો છે. દેશના જે તે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code