1. Home
  2. Tag "political party"

કોઈપણ રાજકીય પક્ષ, સાંસદ કે સાંસદોનું જૂથ સંસદના કોઈપણ ગેટ પર વિરોધ કરશે નહીં: ઓમ બિરલા

નવી દિલ્હીઃ લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કડક સૂચના આપી છે કે કોઈપણ રાજકીય પક્ષ, સાંસદ અથવા સાંસદોનું જૂથ સંસદભવનના કોઈપણ ગેટ પર વિરોધ પ્રદર્શન નહીં કરે. ગઈકાલે સંસદ ભવન સંકુલમાં વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ અને ભાજપના સાંસદો વચ્ચે ધક્કામુક્કીની ઘટનાને ધ્યાનમાં રાખીને આ સૂચના જારી કરવામાં આવી છે. આ ઘટનામાં બે સાંસદો ઘાયલ થયા હતા, […]

બાંગ્લાદેશમાં શેખ હસીનાની પાર્ટીનો ખુની સફાયો, 400 કાર્યકરોની હત્યાનો દાવો

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાને ચાલુ વર્ષે 5મી ઓગસ્ટના રોજ દેશ છોડીને ભાગવુ પડ્યું હતું. બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલનની આડમાં કટ્ટરપંથીઓએ તખ્તાપલટ કર્યો હતો અને આ દરમિયાન ભીષણ હિંસા ફાટી નીકળી હતી. જે હજુ સુધી અટકી નથી. પરંતુ રાજનીતિક કાર્યકર્તાઓ ઉપર હુમલા થઈ રહ્યાં છે. આ દરમિયાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગના દાવો છે […]

ચૂંટણી બોન્ડ યોજના ગેરબંધારણીય, સુપ્રીમ કોર્ટની ખંડપીઠે સર્વસંમતિથી લગાવી રોક

નવી દિલ્હી: ચૂંટણી બોન્ડ યોજનાની કાયદેસરતા વિરુદ્ધ દાખલ અરજીઓ પર સુપ્રીમ કોર્ટે આજે ચુકાદો આપ્યો છે. પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે આને ગેરબંધારણીય ગણાવી અને સરકારને કોઈ અન્ય વિકલ્પ પર વિચાર કરવા માટે કહ્યું છે. સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ યોજનાની ટીકા કરતા કહ્યું છે કે રાજકીય પાર્ટીઓના […]

AAP, ઓવૈસી અને ગુલામ નબી આઝાદનો રાજકીય પક્ષ BJPની B ટીમઃ જયરામ રમેશ

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. જમ્મુ અને કાશ્મીરમાં જયરામ રમેશે કહ્યું કે, ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (MIMIM), આમ આદમી પાર્ટી (AAP) અને ડેમોક્રેટિક આઝાદ પાર્ટી (DAP) ભાજપની ‘બી ટીમ’ છે. તેમણે આરોપ લગાવ્યો કે, દેશમાં કોંગ્રેસના મતો કાપવા માટે આ પાર્ટીઓને ઉભી કરવામાં આવી છે. દરમિયાન જયરામ […]

ચૂંટણી વાયદા મુદ્દે ઈલેક્શન કમિશને તમામ રાજકીય પક્ષો પાસે માંગ્યો અભિપ્રાય

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષોને ચૂંટણી વચનો અંગે મહત્વપૂર્ણ સૂચનાઓ આપી છે. મફતમાં વસ્તુઓ આપવા તથા ચૂંટણી રેવડી બંધ કરવા જેવી  ચર્ચાઓ વચ્ચે ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષોને તાકીદ કરી છે કે, પોતાના ચૂંટણી વાયદાઓની નાણાકીય સદ્ધરતા વિશે મતદારોને જાણ કરવી પડશે. પંચે આ મામલે તમામ રાજકીય પક્ષોનો અભિપ્રાય પણ માંગ્યો છે. ચૂંટણી […]

પંજાબઃ કેપ્ટને કોંગ્રેસમાંથી આપ્યુ રાજીનામુ, રાજકીય પાર્ટીની જાહેરાત કરી નવી ઈનિંગ્સનો કર્યો પ્રારંભ

દિલ્હીઃ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહએ આખરે કોંગ્રેસને અલવિદા કરી દીધું છે. કેપ્ટન અમરિંદર સિંહએ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીને રાજીનામુ મોકલી આપ્યું છે. આ ઉપરાંત પંજાબ લોક કોંગ્રેસ નામની પોતાની નવી પાર્ટીની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી પદ ઉપરથી રાજીનામુ આપ્યા બાદ કેપ્ટનએ કોંગ્રેસ સાથેનો છેડો ફાડવાના સંકેત આપ્યાં હતા. હવે કેપ્ટને પોતાની પાર્ટીની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code