રાજકારણના દિગજ્જ ખેલાડી શંકરસિંહ વાઘેલાનું કોંગ્રેસમાં પુનઃરાગમન ક્યારે થશે ?
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા વર્ષે એટલે કે 2022માં યોજાવાની છે, ત્યારે ભાજપ સહિત તમામ પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે આમ આદમી પાર્ટી પણ ત્રીજા મોરચા તરીકે મેદાનમાં આવશે. અને આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જ્યારે કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ, વિધાનસભા વિપક્ષના નેતા સહિતના પદાધિકારીઓ બદલવા પક્ષનું […]


