દેશના પ્રદુષિત શહેરોની સંખ્યામાં વધારોઃ શહેરોનો આંકડો 102થી વધીને 132 થયો
દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રદુષણનું પ્રમાણ વધ્યું છે. ગ્લોબલ વોર્મિંગનો સામનો કરતા ભારતમાં પ્રદુષણને ઘટાડવા માટે કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. દેશમાં રાષ્ટ્રીય કાર્યક્રમના લૉન્ચિંગ બાદ સ્મોગથી અસરગ્રસ્ત શહેરોની સંખ્યા ઘટવાના બદલે વધી છે. ત્રણ વર્ષમાં દેશનાં વધુ પ્રદૂષિત શહેરોની સંખ્યામાં 30નો વધારો થઇ ગયો છે. આમ પ્રદુષિત […]