1. Home
  2. Tag "pollution"

દિલ્લીનું પ્રદૂષણ સૌથી વધારે ભયંકર, દર વર્ષે 15 લાખ લોકોના થાય છે મોત: રિપોર્ટ

દિલ્લીનું પ્રદૂષણ જીવ માટે જોખમી દર વર્ષ 15 લાખ લોકોના થાય છે મોત લોકોના જીવનમાં પણ થાય છે ઘટાડો દિલ્હી:રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનો 5 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે દિલ્હીમાં છેલ્લા ત્રણ દિવસથી પ્રદૂષણનું સ્તર વધ્યું છે. પરાળ સળગાવવાની ઘટનાઓ ઝડપથી વધી રહી છે. 3,500 સ્થળોએ પરાળ સળગાવવાની ઘટનાઓ […]

ફટાકડાં વગર પણ બિજિંગમાં દિલ્હી જેવું પ્રદૂષણ, અનેક બિલ્ડિંગો પ્રદૂષણની ચાદરમાં લપેટાઇ

ચીનના બિજિંગમાં ભયજનક સ્તરે પ્રદૂષણ શહેરની સૌથી ઊંચી બિલ્ડીંગ પ્રદૂષણની ચાદરમાં ખોવાઇ ગઇ એવું લાગે છે કેટલાક વિસ્તારોમાં તો વિઝિબિલિટી 200 મીટરની પણ રહી નહોતી નવી દિલ્હી: ભારતમાં દિલ્હીને સૌથી વધુ પ્રદૂષિત શહેર માનવામાં આવે છે ત્યારે ચીનની રાજધાની બિજિંગ પણ હંમેશા પ્રદૂષિત જોવા મળે છે. બિજિંગ પણ પ્રદૂષણના કારણે હેરાન પરેશાન છે. અત્યારે જ્યારે […]

સાબરમતી નદીમાં પ્રદુષણઃ મેગા પાઈપલાઈનમાં ગેરકાયદે જોડાણ કરનારા એકમો સામે કાર્યવાહી થશે

અમદાવાદઃ ગુજરાતની મેસાસિટી અમદાવાદના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીમાં પ્રદુષણ મામલે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરીને પ્રદુષણ ફેલાવતા ઔદ્યોગિક એકમોને શોધી કાઢીને કાર્યવાહી કરવા નિર્દેશ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સાબરમતી નદીમાં પ્રદુષણ મુદ્દે સુઓમોટો જાહેરહિતની અરજી ઉપર હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નિર્દેશ કર્યો હતો કે, મેગાપાઈપલાનમાં ગેરકાયદે જોડાણ કરીને પ્રદુષિત પાણી ઓછનારા […]

પ્રદૂષણના કારણે જો તકલીફ થાય છે તો આ બાબતોનું રાખો ધ્યાન

દિવસે ને દિવસે વધી રહ્યું છે પ્રદૂષણ આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન ગરમીમાં ન જવું જોઈએ બહાર પ્રદૂષણ વધવાને કારણે કેટલાક પ્રકારની તકલીફો લોકોને થઈ રહી છે, કોઈને શ્વાસ લેવામાં તકલીફ પડે છે તો કેટલાક લોકોને ફેફ્સામાં તકલીફ પડતી હોય છે. પ્રદૂષણની અસર તો કુદરત પર પણ થઈ રહી છે પણ આવામાં એ લોકોએ ધ્યાન […]

રાજ્યમાં અમદાવાદ,વડોદરા, રાજકોટ અને સુરતમાં પ્રદુષણનું સ્તર સૌથી વધુઃ GPCB

અમદાવાદઃ મહાનગરોમાં પ્રદુષણ વધી રહ્યું છે. ગુજરાતના મોટા શહેરો તરીકે ઓળખાતા અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં હવાના પ્રદૂષણનું સ્તર ઘણું વધારે છે. રાજ્યમાં હવાના પોલ્યુશનને ઘટડાવા અને મર્યાદિત કરવા અંગેની પીઆઈએલમાં ગુજરાત પોલ્ટુશન કંટ્રોલ બોર્ડ દ્વારા હાઈકોર્ટ સમક્ષ સોગંદનામું કરીને કબૂલાત કરવામાં આવી હતી કે, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા રાજ્યના પ્રમુખ શહેરોનો સમાવેશ […]

દિલ્હીઃ પ્રદુષણને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ દિવાળીમાં નહીં ફોડી શકાય ફટાકડા

દિલ્હીઃ અરવિંદ કેજરીવાલની દિલ્હી સરકારે શિયાળામાં વધતા પ્રદુષણને કન્ટ્રોલ કરવાના ઉપાય હેઠળ આ વર્ષે પણ દિવાળીમાં કોઈ પણ પ્રકારના ફટાકડાના ભંડારણ, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. દિલ્હીમાં દર વર્ષે દિવાળીમાં પ્રદુષણ ખતરનાક સ્તર ઉપર પહોંચી જાય છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે, છેલ્લા 3 વર્ષથી દિવાળીના સમયે દિલ્હીમાં પ્રદુષણની ખતરનાક સ્થિતિને […]

અમદાવાદમાં સાબરમતી નદીને પ્રદુષિત કરનારા ઓદ્યોગિક એકમો સામે હાઈકોર્ટની ચેતવણી

અમદાવાદઃ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીમાં ટ્રીટમેન્ટ વગર ગંદુ કેમિકલ વાળુ પાણી છોડતા એકમો સામે કડક કાર્યવાહી કરવાની ગુજરાત હાઈકોર્ટે ચેતવણી આપી છે. હાઈકોર્ટે રાજ્યના પ્રદુષણ નિયંત્રણ બોર્ડને પણ કડક પગલાં લેવા આદેશ કર્યો છે. કોર્ટ મિત્ર હેમાંગ શાહ સ્વતંત્ર રીતે ઈન્ડસ્ટ્રીઝનું ઈન્સપેક્શન કરી શકશે. જ્યારે કોર્ટના બન્ને જજીસ પણ સરપ્રાઈઝ વિઝીટ કરે તેવો […]

છેલ્લા 10 વર્ષમાં અમદાવાદના આ ઝોનમાં પ્રદૂષણ વધ્યું, લોકોને થઇ રહ્યા છે ચામડીના રોગ

અમદાવાદના દક્ષિણ, ઉત્તર અને પૂર્વ ઝોનમાં પ્રદૂષણનું સતત વધતું સ્તર તે વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમો અને ફેક્ટરીઓથી વધ્યું પ્રદૂષણ લોકોને ચામડી ઉપરાંત શ્વાસને લગતી બિમારીઓ થઇ રહી છે અમદાવાદ: અમદાવાદ શહેરમાં નદીની આ તરફના ત્રણ ઝોન એટલે કે દક્ષિણ, ઉત્તર અને પૂર્વ ઝોનમાં વિસ્તારોમાં પ્રદૂષણ સતત વધી રહ્યું છે. આ ત્રણ ઝોનના વિવિધ વિસ્તારોમાં રહેલાં […]

નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે જર્મનીની કાર કંપની ફોક્સવેગન પર 500 કરોડ રૂપિયાનો ફટકાર્યો દંડ

જર્મન કાર નિર્માતા કંપની ફોક્સવેગનને એક મોટો આંચકો લાગ્યો છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે ફોક્સેગન પર 500 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. એનજીટીએ નિર્દેશ આપ્યો છે કે ફોક્સવેગન દંડની આ રકમ આગામી બે માસમાં ચુકવે. એનજીટીએ ફોક્સવેગન કાર કંપની પર આ દંડ કારમાં ગેરકાયદેસર રીતે લગાવવામાં આવેલી ચીપ સેટ લગાવવા મામલે ફટકાર્યો છે. મહત્વપૂર્ણ છે કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code