1. Home
  2. Tag "Polo Jungle"

સાબરકાંઠાના પોળોના જંગલમાં પ્લાસ્ટિકની તમામ વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ

ટૂ-વ્હીલર સિવાયના ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો પોળોના જંગલ વિસ્તારને પોલ્યુશન ફ્રી ઈકો ટુરીઝમ તરીકે વિક્સાવાશે સાબરકાંઠા જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હિંમતનગરઃ જિલ્લાના વિજયનગર નજીક પોળોનું જંગલ આવેલું છે. રોજબરોજ જંગલની મોજ માણવા માટે પ્રવાસીઓમાં વધારો થઈ રહ્યો છે. ઘણા પ્રવાસીઓ પોતાની સાથે ખાદ્ય સામગ્રી લાવતા હોય છે. પ્લાસ્ટિક ફેંકીને અને ગંદકી કરીને […]

પોળોના જંગલમાં પ્રવાસીઓ પાસેથી પાર્કિંગ અને એન્ટ્રી ફી ના નામે પૈસા ઉઘરાવતા એજન્ટો સામે તવાઈ

હિંમતનગરઃ ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં આવેલા પ્રખ્યાત પોળોના જંગલોમાં એન્ટ્રી ફી અને પાકિગ ફીના  નામે પ્રવાસીઓ પાસેથી હજારો રૂપિયા પડાવતા એજન્ટો અને દલાલોનો પર્દાફાશ કરી જિલ્લા કલેકટરે એવી જાહેરાત કરી છે કે પોળોના જંગલોમાં જવા માટે કોઇપણ પ્રકારની એન્ટ્રી ફી લેવામાં આવતી નથી. સાબરકાંઠાના  વિજયનગર સ્થિત રમણીય કુદરતી સાનિધ્યમાં પોળોના જંગલોમાં પુરાતત્વ વિભાગ હસ્તકના એવા મંદિરો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code