ગુજરાતમાં ગરીબોને અપાતા સસ્તા અનાજના 23 ટકા સેમ્પલ ફેઈલ
અમદાવાદઃ ગુજરાતમાં ગરીબોને સસ્તા ભાવે અનાજ પુરુ પાડવામાં આવે છે. તેની ગુણવતા સામે અનેક વખત પ્રશ્ર્ન ઉઠયા છે. દરમિયાન ગુજરાતમાં છેલ્લા 7 મહીનામાં રેશનકાર્ડ ઉપર જે અનાજ પુરુ પડાયુ હતુ. તેના 24 ટકા સેમ્પલ નાપાસ થયા હોવાનું જાણવા મળે છે. ગરીબો તેમજ મધ્યાન ભોજન હેઠળ અપાતા અનાજ અને ફુડ ગ્રેઇન છે તેની સમયાંતરે પુરવઠા વિભાગ […]