VIDEO: TMC સાંસદ કિર્તી આઝાદ ચાલુ સંસદે ઈ-સિગારેટ પીતા ઝડપાયા
નવી દિલ્હી 17 ડિસેમ્બર 2025 : TMCના સાંસદ કિર્તી આઝાદ આજે ચાલુ સંસદે ઈ-સિગારેટ પીતા હોય તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ભાજપના અનેક નેતાઓએ આ વીડિયો શેર કર્યો છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના નેતા અમિત માલવિયાએ 35 સેકન્ડનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેમના મતે, તૃણમૂલ સાંસદ કીર્તિ આઝાદ ગૃહમાં વેપિંગ કરતા […]


