1. Home
  2. Tag "Popular"

પાકિસ્તાનમાં લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter) પર પ્રતિબંધ મૂક્યો

નવી દિલ્હીઃ પાકિસ્તાન સરકારે લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter) પર પ્રતિબંધ મૂક્યો છે. પાકિસ્તાન સરકારે દેશમાં સુરક્ષાની ચિંતાઓને ટાંકીને આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં X પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. આ દરમિયાન સિંધ હાઈકોર્ટે સરકારના આ નિર્ણય સામે મોટો નિર્ણય સંભળાવ્યો છે. હાઈકોર્ટે સરકારને એક સપ્તાહમાં સસ્પેન્શન પાછું ખેંચવા જણાવ્યું. સિંધ હાઈકોર્ટે ગૃહ મંત્રાલયને […]

પ્રભાસની ફિલ્મ ‘સાલાર’ નો જલવો કાયમ,ફિલ્મે બીજા દિવસે પણ કર્યું જોરદાર કલેક્શન

મુંબઈ: પ્રભાસની ફિલ્મ ‘સાલાર’ સિનેમાઘરોમાં રિલીઝ થતાની સાથે જ ફેમસ થઈ ગઈ હતી. ચાહકો આ ફિલ્મને લઈને દિવાના છે. ફિલ્મમાં શાનદાર એક્શન સીન્સ અને સ્ટાર કાસ્ટની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. રિલીઝના પહેલા દિવસે જંગી કમાણી કર્યા બાદ ‘સાલારે’ બીજા દિવસે પણ જોરદાર કમાણી કરીને ધૂમ મચાવી દીધી છે.આ દરમિયાન ચાલો જાણીએ કે શનિવારે […]

નરેન્દ્ર મોદી ઈઝરાઈલમાં લોકપ્રિય હોવાનું જણાવીને બેનેટએ પોતાની પાર્ટી જોઈન કરવા કહી વાત

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસ દરમિયાન કાપ-26માં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે ઈઝરાઈલના વડાપ્રધાન નફતાલી બેનેટ સાથે ચર્ચા કરી હતી. દરમિયાન હસતા હસતા બેનેટે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાના વખાણ કરીને ઈઝરાઈલની જનતામાં તેઓ લોકપ્રિય હોવાનું કહ્યું હતું. એટલું જ નહીં મજાકમાં તેમણે પીએમ મોદીને પોતાની રાજકીય પાર્ટી જોઈન કરવાનું કહી દીધું હતું. ભારતના વડાપ્રધાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code