1. Home
  2. Tag "Porbandar"

પોરબંદરનો બરડા ડુંગર સિંહોના સુરક્ષિત નિવાસ તરીકે સજ્જ થયો

ગાંધીનગર, 6 ફેબ્રુઆરી 2026: ગીરના સાવજને હવે નવું સરનામું મળ્યું છે. વર્ષોની પ્રતીક્ષા બાદ પોરબંદરનો ‘બરડા ડુંગર’ સિંહોના સુરક્ષિત આશરા તરીકે સજ્જ થયો છે. સિંહોના વસવાટનું વિસ્તરણ અને પર્યાવરણના જતન માટે લેવાયેલો આ ઐતિહાસિક નિર્ણય માત્ર વન્યજીવ પ્રેમીઓ માટે જ નહીં, પણ ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે પણ નવી ક્રાંતિ લાવશે. કુદરત અને મનુષ્ય વચ્ચેના અનોખા સંતુલનને માણવા […]

VIDEO: ભારતીય નૌકાદળનું સ્વદેશી પ્રાચીન જહાજ પોરબંદરથી રવાનાઃ જાણો વિશેષતાઓ

પોરબંદર, 29 ડિસેમ્બર, 2025ઃ Indian Navy’s indigenous ancient ship  ભારતીય નૌકાદળનું સ્વદેશી પદ્ધતિથી નિર્મિત પરંપરાગત ટાંકાવાળું સઢવાળું જહાજ, ઇન્ડિયન નેવલ સેઇલિંગ વેસલ કૌન્ડિન્યાની સૌપ્રથમ સફર શરૂ થઈ ગઈ છે. પ્રાચીન ભારતીય પરંપરા મુજબ તૈયાર કરવામાં આવેલું આ જહાજ આજે સોમવારે, 29 ડિસેમ્બર 2025 ના રોજ ગુજરાતના પોરબંદરથી ઓમાનના સલ્તનતના મસ્કત સુધીની તેની પ્રથમ વિદેશી સફર […]

પોરબંદરના દરિયામાં ચોખા ભરેલા માલવાહક જહાજમાં લાગી ભીષણ આગ, 14 ખલાસીને બચાવાયા

950 ટન ચોખા, 78 ટન ખાંડ ભરેલી હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, જહાજ સોમાલિયા જતું હતું ત્યારે જ અચાનક આગ લાગતા અફરાતફરી મચી, પોર્ટથી જહાજને દરિયાના મધ્ય ભાગમાં દૂર ખસેડવામાં આવ્યું,  પોરબંદરઃ શહેર નજીક આવેલા ઓલવેધર પોર્ટ પર આજે સોમવારે સવારે એક માલવાહક જહાજમાં ભીષણ આગ લાગતા અફડા-તફડી મતી ગઈ હતી. આ જહાજ […]

પોરબંદરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કર્યું, સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરી

દિલધડક બાઇક સ્ટંટ અને તલવાર રાસથી લોકો મંત્રમુગ્ધ, હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરાઈ, ગુજરાત વિશ્વના બિઝનેસ માટે ગેટ વે બન્યું છે પોરબંદર: આજે 15મી ઓગસ્ટે 79મા સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઊજવણી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદર ખાતે દબદબાભેર કરવામાં આવી હતી. શહેરના માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ દરમિયાન […]

પોરબંદરના દરિયામાં કોસ્ટગાર્ડ અને ATSનું ઓપરેશન, 1800 કરોડનું 300 કિલો ડ્રગ્સ પકડાયું

મધ્ય દરિયે કોસ્ટગાર્ડની શીપ જોઈને પાકિસ્તાની માફિયા ડ્રગ્સ દરિયામાં ફેંકીને નાસી ગયા કોસ્ટગાર્ડના જવાનોએ પાણીમાંથી ડ્રગ્સનો જથ્થો બહાર કાઢ્યો પોરબંદરના દરિયામાં ડ્રગ્સની હેરાફેરી સામે કોસ્ટગાર્ડ એલર્ટ મોડ પર અમદાવાદઃ ગુજરાતમાં 1600 કિલોમીટરનો દરિયા કિનારો આવેલો છે. અને  અને ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયામાં ડ્રગ્સની હેરાફેરી સૌથી વધુ થતી હોય છે. ત્યારે ભારતીય કોસ્ટ ગાર્ડ્સ અને ગુજરાત […]

પોરબંદરના બાવળના જંગલમાં લાગેલી વિકરાળ આગ 6 કલાકે કાબુમાં આવી

બાવળના જંગલમાં દોઢ કિમીમાં લાગેલી આગ ભારે પવનને લીધે કાબુમાં વધુ પ્રસરી ભીષણ આગને કાબુમાં લેવાકોસ્ટગાર્ડની મદદ લેવામાં આવી આગની જ્વાળાઓ બિરલા કોલોની સુધી પહોંચી જતાં લોકોને સ્થળાંતર કરાયા પોરબંદરઃ  શહેરમાં બિરલા સ્કૂલની પાછળ આવેલા બાવળના જંગલમાં ગઈકાલે બપોરે આગ ફાટી નિકળતા દોડધામ મચી ગઈ હતી. આગના બનાવની  જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી […]

ગુજરાતમાં ઠંડી યથાવતઃ પોરબંદર અને રાજકોટમાં ઠંડીનું યલો એલર્ટ

• સૌરાષ્ટ્રમાં ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી • ઠંડીને પગલે જનજીવન ઉપર અસર અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા બે દિવસ દરમિયાન પોરબંદર અને રાજકોટમાં ઠંડીનું યલો એલર્ટ જાહેર કર્યુ છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ઠંડીનું જોર વધવાની આગાહી વ્યક્ત કરી છે તેમાં પણ રાજકોટ અને પોરબંદર એમ બે જિલ્લામાં આજે અને આવતીકાલે કોલ્ડ વેવ […]

પોરબંદરના દરિયામાં ATS, NCBનું ઓપરેશન, 700 કિલો ડ્રગ્સ સાથે 8 ઈરાની શખસો પકડાયા

ડ્રગ્સનો જથ્થો પોરંબદર પોર્ટ પર લવાયો, મધ દરિયે આવી રહેલી બોટમાં ડ્રગ્સ હોવાની NCBને બાતમી મળી હતી, ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે બન્યો સ્વર્ગ સમાન  પોરબંદરઃ ગુજરાતમાં 1600 કીમીનો વિશાળ દરિયા કિનારો આવેલો છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રનો દરિયા કિનારો ડ્ર્ગ્સ માફિયાઓ માટે ડ્રગ્સ ઘૂંસાડવા માટે સ્વર્ગસમાન બની રહ્યો છે. સુરક્ષા એજન્સીઓ ડ્રગ્સ માફિયાઓ સામે […]

બીચ સોકરને લોકપ્રિય બનાવવા પ્રથમવાર બીચ સોકર લેવલ 1 કોચિંગ કોર્સનું પોરબંદરમાં આયોજન

અમદાવાદઃ ભારતમાં બીચ સોકરને લોકપ્રિય બનાવવા પ્રથમવાર એશિયન ફુટબોલ કન્ફેડરેશન-AFC દ્વારા બીચ સોકર લેવલ 1 કોચિંગ કોર્સનું પોરબંદરમાં આયોજન કરવામાં આવ્યું છે. 6 ઓક્ટોબરથી શરૂ થયેલો કોર્સ 11 ઓક્ટોબર સુધી ચાલશે. પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાની હાજરીમાં આ સેમિનારનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. AFCના ઇન્સ્ટ્રક્ટર મોહમ્મદ ફૈઝલ મલેશિયાથી આ કોર્સને નેતૃત્વ પ્રદાન કરવા માટે આવ્યા છે. […]

પોરબંદરના બરડા ડુંગરમાં શરૂ કરાશે ઓપન જંગલ સફારી

આગામી તા.16મી ઓક્ટોબરથી ઓપન જંગલ સફારીના પ્રારંભની શક્યતા, વન વિભાગ દ્વારા સવારે અને સાંજે બે-બે કલાક જંગલની સહેર કરાવાશે, બરડાનો ડુંગર વન્યજીવ ઇકોલોજી અલગ સ્થાન ધરાવે છે રાજકોટઃ સૌરાષ્ટ્રમાં અનેક પર્યટન સ્થળો આવેલા છે. ત્યારે પોરબંદર નજીક હરિયાળીથી હર્યોભર્યો બરડાનો ડુંગરનો પણ પ્રવાસન તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે. બરડાના જંગલમાં વનરાજોનો વસવાટ પણ શરૂ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code