એક જ ફોટા પર સેંકડો નકલી સિમ કાર્ડ ઇશ્યૂ કરતું નેટવર્ક ઝડપાયું
ગ્વાલિયર, 31 માર્ચ, 2026: મધ્યપ્રદેશમાં ગ્વાલિયર પોલીસે શહેરમાં નકલી સિમ કાર્ડના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસની અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે કે એક POS (પોઈન્ટ ઓફ સેલ) દુકાન સંચાલકે એક જ વ્યક્તિના આધાર અને ફોટાનો ઉપયોગ કરીને સેંકડો લોકોના નામે નકલી સિમ કાર્ડ ઇશ્યૂ કરી દીધા હતા. પોલીસને આશંકા છે કે આ […]


