કચ્છના ભીમાસર ગામની સીમમાં બે એકરમાં પોષના ડોડા અને અફિણનું વાવેતર પકડાયું
ભૂજ, 27 ફેબ્રુઆરી 2026: Poshna Doda plantation caught on two acres in Kutch કચ્છના રાપર તાલુકાના ભીમાસર-ભુટકિયા સીમમાં સરકારી ટાવર પાસેની બે એકર જમીનમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવેલું અફીણ અને પોષ ડોડાનું વાવેતર ઝડપી પાડી સરહદી રેન્જ આઈજીની ટીમે વાગડ પંથકમાં ચકચાર મચાવી દીધી છે. આ કાર્યવાહીથી નશાના સોદાગરો સાથે સ્થાનિક પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી […]


