અમદાવાદમાં શહેર શિક્ષણાધિકારી કચેરીનું વિભાજન થવાની શક્યતા
અમદાવાદ શહેર પૂર્વ અને પશ્વિમ એમ બે કચેરીઓ બનશે, કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા વિગતો મંગાવાઈ, અમદાવાદમાં શહેર વિસ્તારની બે અને જિલ્લાની એક એમ DEOની ત્રણ કચેરી બનશે અમદાવાદઃ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનું વિભાજન કરીને ડીઈઓની શહેરના પશ્વિમ અને પૂર્વ વિસ્તારમાં બે કચેરીઓ બનાવવામાં આવે તેવી શક્યતા છે, છેલ્લા અનેક વર્ષોની માંગણી અને રજૂઆતો તેમજ […]