1. Home
  2. Tag "postage stamps"

વાયબ્રન્ટ ગ્લોબલ ટ્રેડ શોઃ ભારતીય ટપાલ ટિકિટમાં રામાયણના પ્રસંગોનું અદભૂત કલેક્શન

ગાંધીનગરઃ  વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો 2024માં દેશ -વિદેશના ઉદ્યોગપતિઓ,ભારતના વિવિધ મંત્રાલયો,સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગો,મહિલા ઉદ્યોગ સાહસિકો, સેવા ક્ષેત્રો, સાયન્સ અને ટેકનોલોજી વગેરે વિષયો આધારિત સ્ટોલનું પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું છે .જેમાં 12 નંબરના પેવેલિયનમાં આવેલા ઇન્ડિયન પોસ્ટના સ્ટોલનું ‘ફિલાટેલીક ધ કિંગ ઓફ હોબીસ’ પ્રદર્શન મહાનુભાવો- ઉદ્યોગપતિઓનું વિશેષ ધ્યાન આકર્ષિત કર્યું છે. ડોમ નંબર 12માં […]

સૌરાષ્ટ્રમાં પોસ્ટ કચેરીઓમાં ટપાલ ટિકિટની અછત, ફ્રેન્કિંગ મશીન પણ ચાલતા નથી,

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં પોસ્ટ ઓફિસમાં ટપાલ ટિકિટની અછત સર્જાતા લોકો પરેશાન થઈ રહ્યા છે. ઘણી પોસ્ટ ઓફિસમાં ફ્રેન્કિંગ મશીનો પણ ચાલતા નથી.આથી લોકોને ટપાલ, પરબિડિયા કે પાર્સલો મોકલવામાં મુશ્કેલી પડી રહી છે. નાસિકથી ટપાલ ટિકિટોનો જથ્થો ન આવતા પોસ્ટ વિભાગના કર્મચારીઓ પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. જો કે  એક અઠવાડિયામાં ટપાલ ટિકિટની અછતની સમસ્યા દૂર થઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code