1. Home
  2. Tag "potholes"

શામળાજી- હિંમતનગર હાઈવે પર નવ નિર્મિત ઓવરબ્રિજ પર એક-એક ફુટ ઊંડા ખાડાં પડ્યાં

હિંમતનગરઃ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવેને પહોળો બનાવીને સિક્સ લેનમાં રૂપાંતર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. હાઈવેના નિર્માણ કાર્ય તેના અંતિમ તબક્કામાં પહોંચ્યુ છે. દરમિયાન ઓવરબ્રિજ અને હાઈવેનુ કાર્ય નબળી ગુણવત્તાનુ કરવાને ફરિયાદો ઊઠી છે. સામાન્ય વરસાદમાં હાઈવે પર ઠેર ઠેર ખાડા પડ્યા છે. અનેક જ્યાએ લાંબા અને ઊંડા ખાડાઓ પડવાને લઈ […]

ચિલોડાથી શામળાજીના હાઈવે પર નવા બનાવેલા ઓવરબ્રિજમાં ઠેર ઠેર ખાડાથી વાહનચાલકો પરેશાન

હિંમતનગરઃ રાજ્યમાં અરવલ્લી અને સાબરકાંઠા  જિલ્લામાં મુંબઈ-દિલ્હી  નેશનલ હાઈવે પસાર થાય છે. આ હાઈવેને હાલમાં સિક્સ લાઈન તૈયાર કરવામાં આવી રહ્યો છે. ચિલોડાથી વાયા હિંમતનગર થઈને શામળાજી સુધીના હિસ્સાનુ કાર્ય છેલ્લા કેટલાક વર્ષથી ગોકળગતિએ ચાલી રહ્યુ છે. નેશનલ હાઈવે પર બનાવવામાં આવેલા મોટાભાગના  નવા ઓવરબ્રિજની હાલત ભંગાર છે. સિક્સલાઈન હાઈવેનું  લોકાર્પણ થાય એ પહેલા જ […]

ભરૂચ-દહેજ હાઈવે પર ઠેર ઠેર ખાડાંને લીધે સ્થાનિક લોકો અને વાહનચાલકોએ કર્યો ચક્કાજામ

ભરૂચઃ ચોમાસા દરમિયાન નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે પર ઠેર ઠેર ખાડાઓ પડી જતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેમાં ભરૂચથી દહેજને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બનવાથી લકઝરી બસો, અન્ય વાહન ચાલકો અને આસપાસના ગ્રામજનોને પડી રહેલી હાલાકી પડી રહી છે. આ અંગે રજુઆત કરવામાં આવી હોવા છતાં કોઈ રાકરણ ન કરાતા સ્થાનિક […]

ભરૂચ-મુંબઈ હાઈ-વે 48 પર પડેલા ખાડાઓ સપ્તાહમાં પુરી દેવા ઓથોરિટીએ કર્યો આદેશ

અમદાવાદઃ ગુજરાતના ઘણાબધા નેશનલ હાઈવેની બદતર હાલત છે. ચોમાસા દરમિયાન રોડ તૂટી ગયા છે. રોડ પર ઠેર ઠેર ખાડાં જોવા મળી રહ્યા છે. ત્યારે નેશનલ હાઈવેના મરામતના કામો ત્વરિત હાથ ધરવામાં આવે તેવી માગ ઊઠી છે. મુંબઈ-ભરૂચ સુધીના નેશનલ હાઈવે 48 પર ઠેર ઠેર ખાડાની વ્યાપક ફરિયાદો બાદ અંતે નેશનલ હાઈવે ઓથોરિટીનું તંત્ર જાગ્યું છે. […]

વડોદરામાં વરસાદથી રોડની હાલત ડિસ્કો બની ગઈ, રોડ પર ઠેર ઠેર ખાડાથી વાહનચાલકો પરેશાન

વડોદરાઃ  શહેરમાં ચોમાસાના પ્રથમ વરસાદમાં જ રોડ-રસ્તાઓની હાલત બદતર બની ગઈ છે. રોડ પર ઠેર ઠેર ખાડાં પડી જવાથી વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મ્યુનિ. કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરોએ ખાડા ખોદીને જે તે કામગીરી કર્યા બાદ યોગ્ય પુરાણ ન કરતાં અનેક જગ્યાઓએ રોડ બેસી ગયા છે, સાથે જ રોડ પર નાના મોટા ભૂવા પડ્યા છે, […]

ભાવનગર જિલ્લાના રોડ-રસ્તાઓની હાલત બીસ્માર, વાહનચાલકોને ભોગવવી પડતી હેરાનગતી

ભાવનગરઃ ગોહિલવાડમાં મેઘરાજાનું  વાજતે-ગાજતે આગમન થઈ ગયું છે. ત્યારે બીજીબાજુ જિલ્લાના રોડ-રસ્તાઓ તો એટવા બધા બીસ્માર બની ગયા છે કે વાહનચાલકો હેરાન-પરેશાન બની ગયા છે. હાલ મોટાભાગના રોડ રસ્તાઓની આવી હાલત છે, તો થોડો વધારે વરસાદપડશે તો  કેવી સ્થિતિ હશે, સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર શહેર ઉપરાંત જિલ્લાના ઘણાબધા રોડ-રસ્તોઓ બીસ્માર બની ગયા છે. જેમાં મહુવાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code