સુરેન્દ્રનગર જિલ્લામાં PGVCLની રેડ બાદ વીજલોસ 25 ટકાથી ઘટી 9 ટકા થયો
સુરેન્દ્રનગર, 11 માર્ચ 2026: Power loss reduced to 9 percent જિલ્લામાં વીજચોરી સામે પીજીવીસીએલ દ્વારા પોલીસની મદદથી જુગા જુદા વિસ્તારોમાં રેડ પાડવામાં આવી હતી. પીજીવીસીએલની ઝૂંબેશને લીધે વીજચોરીમાં ઘટાડો થયો છે. પહેલા 25 ટકાથી વધુ લાઈનલોસ રહેતો હતો પણ હવે માત્ર 9 ટકા જ વીજલોસ છે. આ સિદ્ધિ બદલ PGVCL દ્વારા પોલીસ વિભાગ અને પોતાની […]


