1. Home
  2. Tag "Power"

કોંગ્રેસે સત્તા માટે લોકશાહીને ઢાંકીને ભૂતકાળમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારોને બરતરફ કરી હતીઃ PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની સરકારે સખત અને મોટા નીતિગત નિર્ણયો લીધા છે જેના પરિણામે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. પ્રધાનમંત્રી  બુધવારે રાજ્યસભામાં સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના સંબોધન માટે આભાર પ્રસ્તાવ પરની ચર્ચા પર જવાબ આપી રહ્યા હતા. કોંગ્રેસ પર પ્રહાર કરતા, પ્રધાનમંત્રી […]

કોંગ્રેસને સત્તાનો કોઈ લોભ નથીઃ મલ્લિકાર્જુન ખડગે

બેંગ્લોરઃ આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપાની સામે કોંગ્રેસ સહિત 24 જેટલા વિપક્ષી પક્ષોના નેતાઓની બેંગ્લોરમાં બેઠક યોજાઈ રહી છે. આ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ 2024ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન પદની રેસમાં નથી. ખડગેએ કહ્યું કે કોંગ્રેસને સત્તાનો કોઈ લોભ નથી. મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે બેંગલુરુમાં વિરોધ પક્ષોની ચાલી રહેલી […]

રાજ્ય સરકાર ઓછી કોસ્ટ અને મેરીટ આધારીત વીજળી ખરીદી કરે છે : ઋષિકેશ પટેલ

અમદાવાદઃ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, નાગરિકોની સુખાકારીમાં વધારો કરવા ગુજરાત સરકાર રાજ્યમાં 24 કલાક અને ખેડૂતોને 8 કલાક એકધારી વીજળી પૂરી પાડી રહી છે. વર્ષ 2006માં તત્કાલિન કેન્દ્ર સરકારે “નેશનલ ટેરીફ પોલીસી “ જાહેર કરી હતી. જેમાં વીજળીની જરૂરિયાત પૂરી કરવા ખાનગી વીજ ઉત્પાદક કંપનીઓ પાસેથી ટેન્ડર પ્રક્રિયા દ્વારા વીજ […]

પાકિસ્તાનમાં પણ વીજળી સંકટઃ શહેરોમાં 6 કલાક અને ગામડાંઓમાં 18 કલાકનો વીજ કાપ

નવી દિલ્હીઃ ભારતમાં પાવર પ્લાન્ટમાં કોલસાની અછતને કારણે અનેક રાજ્યો ઉપર વિજળીનું સંકટ ઘેરાઈ રહ્યું છે. બીજી તરફ ભારતના પડોશી દેશ પાકિસ્તાનની હાલત ખુબ જ ખરાબ હોવાનું જાણવા મળે છે. પાકિસ્તાનના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં લોકો વીજ કાપનો સામનો કરી રહ્યાં છે. વીજ સંકટને લઈને પાકિસ્તાનની જનતામાં પણ નારાજગી ફેલાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર હાલ […]

દેશમાં કાળઝાળ ગરમી અને લૂની વચ્ચે વીજળીની માગમાં રેકોર્ડ બ્રેક વધારો

નવી દિલ્હીઃ ગુજરાત અને રાજસ્થાન સહિત રાજ્યના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જેથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. બીજી તરફ કોલસાને અછતને કારણે વીજ સંકટના વાદળો ઘેરાયાં છે. દરમિયાન કાળઝાળ ગરમી અને લૂની વચ્ચે વીજળીની માંગમાં વધારો થયો છે. શુક્રવારે બે લાખ મેગાવોટથી વધારે વીજળીની માંગણી કરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર દેશના […]

દેશના કેટલાક રાજ્યોમાં વીજ કાપ મુકવાની ફરજ પડી,કાળઝાળ ગરમીમાં લોકો પરેશાન 

કાળઝાળ ગરમીમાં લોકોની વધી મુશ્કેલી કેટલાક રાજ્યોમાં વીજ કાપ આ છે તે પાછળનું કારણ દિલ્હી:દેશના ઘણા રાજ્યોમાં માર્ચના મધ્યભાગથી સતત ગરમીની લહેરને કારણે માંગમાં વધારો અને તે દરમિયાન સર્જાયેલી કોલસાની અછતને કારણે વીજળીની અછત સર્જાઈ છે.જેના કારણે સાત રાજ્યોમાં કલાકો સુધી વીજ કાપ મૂકવાની ફરજ પડી છે. દર વર્ષે ઉનાળાની ઋતુમાં દેશમાં વીજળીની માંગ ચરમસીમાએ […]

ભારતની વધેલીને શક્તિને કારણે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા સક્ષમઃ PM મોદી

લખનૌઃ ભારતની વધતી શક્તિને કારણે અમે યુક્રેનમાં ફસાયેલા અમારા નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સક્ષમ છીએ. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. ઉત્તરપ્રદેશમાં હાલ વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. તમામ રાજકીય પક્ષો દ્વારા જોરદાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોનભદ્રમાં વિશાળ રેલીને સંબોધી હતી ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન […]

ખેડુતોને પુરા આઠ કલાક પણ વીજ પુરવઠો ન અપાતા રવિ પાકના વાવેતરને ફટકો પડશેઃ મોઢવાડિયા

અમદાવાદઃ રાજ્યમાં વીજળી કાપની કોઈ સમસ્યા નથી એવું MGVCLના એમડીએ દાવો કર્યો છે ત્યારે કોંગ્રેસે ખેડુતોને સતત આઠ કલાક પણ વીજ પુરવઠો મળતો ન હોવાનો સરકાર સામે આક્ષેપ કર્યો છે. ગુજરાતમાં શિયાળુ પાકના વાવેતરના સમયે જ કૃષિ વિષયક વીજળીમાં અઘોષિત વીજ કાપ ખેડૂતો ઉપર થોપી દેવામાં આવ્યો છે. ત્યારે આ મામલે રાજ્ય સરકારને ચીમકી આપતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code