પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ 2.69 કરોડ ઘરોનું નિર્માણ: કેન્દ્ર સરકાર
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) હેઠળ, નાણાકીય વર્ષ 2023-24 ના અંત સુધીમાં 2.69 કરોડ ઘરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. 31 માર્ચ, 2024 સુધીમાં મૂળભૂત સુવિધાઓ સાથે 2.95 કરોડ પાકા મકાનો બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું, જેના માટે કેન્દ્રએ રાજ્યોને ૨.૨૬ લાખ કરોડ રૂપિયા આપ્યા છે. આ માહિતી લોકસભામાં આપવામાં આવી હતી. નાણાકીય વર્ષ 2024-25 થી […]