1. Home
  2. Tag "Praise"

ગુજરાતમાં સિદ્દી સમુદાયે 72 ટકાથી વધુ સાક્ષરતા દર હાંસલ કર્યો, રાષ્ટ્રપતિએ કરી પ્રશંસા

જૂનાગઢઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આફ્રિકન મૂળના આદિજાતિ સિદ્દી સમુદાયના સભ્યો સાથે વાતચીત કરી હતી. તેમણે આદિવાસી લોકોને સશક્તિકરણ અને પ્રગતિના સાધન તરીકે શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે આનંદ વ્યક્ત કર્યો કે ખાસ કરીને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સિદ્દી સમુદાયે 72 ટકાથી વધુ સાક્ષરતા દર હાંસલ કર્યો છે. રાષ્ટ્રપતિએ સમુદાયને કેન્દ્ર […]

ભારતમાં પેલેસ્ટાઇનના રાજદૂતે મોદી સરકારની પ્રશંસા કરી

નવી દિલ્હીઃ ભારતમાં પેલેસ્ટાઇનના રાજદૂત અબ્દુલ્લા અબુ શાવેશે પેલેસ્ટાઇનના લોકોને આપેલા સમર્થન બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારની પ્રશંસા કરી છે. પત્રકારો સાથે વાત કરતા, શાવેશે ભારપૂર્વક જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર પેલેસ્ટાઇન શરણાર્થીઓને મદદ કરવા માટે જવાબદાર સંયુક્ત રાષ્ટ્ર રાહત અને બચાવ કાર્ય એજન્સીને સમર્થન આપી રહી છે. તેમણે જણાવ્યુ […]

ઘરે હોટલ જેવું પનીર અમૃતસરી બનાવો, તમારા પરિવારના સભ્યો તમારા વખાણ કરતા થાકી જશે

ઘણી વાર આપણને એક જ ખોરાક ખાવાનો કંટાળો આવે છે. આવી સ્થિતિમાં, મોટાભાગના લોકો હોટલમાં જઈને ખોરાક ખાવાનું પસંદ કરે છે. પરંતુ હવે તમે ઘરે હોટલ જેવું ભોજન બનાવી શકો છો. આજે અમે તમને એક એવી રેસીપી વિશે જણાવીશું, જે તમે ઓછા સમયમાં તૈયાર કરી શકો છો. પનીર અમૃતસરી આપણે પનીર અમૃતસરી વિશે વાત કરી […]

ઈંગ્લેન્ડ સામેની અંતિમ ટેસ્ટમાં સીરાજની બોલીંગની એમ્પાયર કુમાર ધર્મસેનાએ કરી પ્રશંસા

ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી દરમિયાન ઘણા રેકોર્ડ તૂટ્યા અને બન્યા. શુભમન ગિલે બેટથી પોતાની તાકાત બતાવી, તો મોહમ્મદ સિરાજે બોલથી તબાહી મચાવી. સિરાજે ખાસ કરીને દુનિયાના દિલ જીતી લીધા. આ ખેલાડીએ ખાસ કરીને ઓવલ ટેસ્ટમાં ઘાતક બોલિંગ કરતી વખતે કુલ 9 વિકેટ લીધી અને પોતાની ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હવે શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર અને […]

સુપરસ્ટાર પવન કલ્યાણએ કંગના રનૌતની કરી પ્રશંસા, ફિલ્મમાં સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી

સાઉથના સુપરસ્ટાર અને પાવરસ્ટાર પવન કલ્યાણની ફિલ્મ ‘હરિ હર વીર મલ્લુ’ તાજેતરમાં સિનેમાઘરોમાં રીલિઝ થઈ છે. આ દરમિયાન, એક ઇન્ટરવ્યુ દરમિયાન, જ્યારે પવન કલ્યાણને બોલિવૂડ અભિનેત્રીઓને તેમના સહ-અભિનેત્રી તરીકે પસંદ કરવાનું કહેવામાં આવ્યું, ત્યારે તેમણે પ્રિયંકા ચોપરા અને કરીના કપૂરનું નામ લીધું ન હતું. એક ઇન્ટરવ્યુ દરમિયાન, પવન કલ્યાણે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને પ્રિયંકા ચોપરા […]

ઓસ્ટ્રેલિયા પૂર્વ ક્રિકેટર સ્ટીવ વોએ યુવા બેસ્ટમેન વૈભવ સૂર્યવંશીની કરી પ્રશંસા

રાજસ્થાન રોયલ્સના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ IPL 2025 માં પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા છે. વૈભવ IPL રમનાર સૌથી યુવા બેટ્સમેન છે અને તેણે પોતાની પહેલી જ સિઝનમાં ધમાલ મચાવી હતી. વૈભવની ટીમ ભલે આ સિઝનમાં પ્લેઓફ માટે ક્વોલિફાય ન થઈ હોય, પરંતુ આ સિઝન વૈભવ માટે યાદગાર રહી છે. ઓસ્ટ્રેલિયન અનુભવી ક્રિકેટર સ્ટીવ વો […]

સસ્તા ફોન પણ એટલા અદ્ભુત ફોટા આપશે કે લોકો તેના વખાણ કરતા થાકશે નહીં, અપનાવો આ ટીપ્સ

આજના યુગમાં, સ્માર્ટફોન દરેક વ્યક્તિનો સૌથી નજીકનો સાથી બની ગયો છે. તમે જ્યાં પણ જાઓ છો ત્યાં તમારા સ્માર્ટફોનને તમારી સાથે લઈ જાઓ છો અને જરૂર પડે ત્યારે ફોટા ક્લિક કરો છો. જોકે, સારા ફોટા લેવા માટે, ફક્ત કેમેરાના મેગાપિક્સેલ જ મહત્વપૂર્ણ નથી, પરંતુ તમે તેનો ઉપયોગ કેવી રીતે કરો છો તે સૌથી મહત્વપૂર્ણ છે. […]

શશિ થરૂર ફરી મોદી સરકારની પ્રશંસા કરી, કહ્યું- ભારતે પોતાની સોફ્ટ પાવર વધારી

કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકારની ‘વેક્સિન મૈત્રી’ પહેલની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે આ પહેલથી ભારતની વૈશ્વિક સોફ્ટ પાવર મજબૂત થઈ છે. દેશને એક જવાબદાર વૈશ્વિક નેતા તરીકે પણ સ્થાપિત કર્યો. તમને જણાવી દઈએ કે વેક્સીન મૈત્રી પહેલ જાન્યુઆરી 2021 માં શરૂ કરવામાં આવી હતી, જ્યારે કોરોના રોગચાળો […]

ભારતીય બાળકીએ વિદેશી ટેલેન્ટ શોમાં ભારતનું નામ રોશન કર્યું, ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પણ બાળકીની કરી પ્રશંસા

નવી દિલ્હીઃ ભારતના પ્રતિભાશાળી યુવાનો સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી રહ્યાં છે. દરમિયાન તાજેતરમાં, એક 8 વર્ષની ભારતીય છોકરીએ એક વિદેશી ટેલેન્ટ શોમાં પોતાના શાનદાર પ્રદર્શનથી લોકોના દિલ જીતી લીધા હતા. છોકરીના મંત્રમુગ્ધ કરનાર પ્રદર્શને માત્ર નિર્ણાયકોના દિલ જીતવાની સાથે સોશિયલ મીડિયામાં પણ ટ્રેન્ડીંગ કરી રહી છે. આ સિદ્ધિ પર ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ આનંદ […]

સીસીટીવી લીકેજ કેસમાં પોલીસની કામગીરીની હર્ષ સંઘવીએ કરી પ્રશંસા

ગાંધીનગરઃ વિધાનસભા ગૃહમાં રાજકોટની ખાનગી મેટરનીટી હોમમાં મહિલા દર્દીઓની સારવારના સી.સી.ટી.વી. વિડીયો વાયરલ થવાની ઘટના સંદર્ભે જાહેર અગત્યની બાબત પર જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કે, આ સમગ્ર ઘટનામાં જે પ્રારંભિક બાબત સામે આવી હતી તે મુજબ હોસ્પિટલના સંચાલકો અને બે-ચાર કર્મચારીઓની સામે ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરી પોલીસ સરળતાથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code