નવરાત્રીના સાતમા દિવસે મા કાલરાત્રિની પૂજા, જાણો વિધિ, પ્રસાદ, રંગ મંત્ર
શારદીય નવરાત્રીનો સાતમો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેને મહાસપ્તમી પણ કહેવામાં આવે છે. શારદીય નવરાત્રી અથવા દુર્ગા પૂજાની સપ્તમી પૂજા 29 સપ્ટેમ્બર, 2025 સોમવારના રોજ થશે. સપ્તમી તિથિ દેવી દુર્ગાના સાતમા સ્વરૂપ, દેવી કાલરાત્રિને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે આ સ્વરૂપમાં દેવીએ રાક્ષસોનો વધ કર્યો હતો. દેવી કાલરાત્રિની પૂજા કરવાથી […]