JEE મેઈન-2026ના ફોર્મ ભરતા પહેલા જરૂરી દસ્તાવેજો તૈયાર કરવા સુચના અપાઈ
મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો અપડેટ નહીં હોય તો જેઇઇનું ફોર્મ રિજેક્ટ થશે, દસ્તાવેજ ખોટો કે જૂનો હશે તો અરજી નહીં સ્વીકારાય, આધાર કાર્ડ, UDID કાર્ડ અને EWS, SC, ST, OBC સહિતના સર્ટિફિકેટ પણ અપડેટ કરાવી દેવાના રહેશે. અમદાવાદઃ રાજ્યમાં ધોરણ 12ના સાયન્સના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાની સાથેસાથે જેઈઈની તૈયારીઓ પણ કરી રહ્યા છે. જેઈઈના 2026ની પરીક્ષા માટેના નિયત […]