1. Home
  2. Tag "preparations"

કોંગ્રેસે શરૂ કરી ચૂંટણીની તૈયારીઓ, મધ્ય ગુજરાતના મહિલા સંમેલનમાં પ્રિયંકા ગાંધી હાજરી આપશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાતથી આઠ મહિનાનો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપની જેમ કોંગ્રેસે પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ દ્વારા ચૂંટણીમાં પ્રસાર-પ્રચારનો રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેમાં કોગ્રેસ દ્વારા બે-ત્રણ મહિનામાં જુદા જુદા સ્થળોએ ચાર મહાસંમેલનો યોજાશે. સંમેલનોમાં પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી સહિત નેતાઓને હાજર રાખવા પણ તખ્તો […]

ગાંધીનગરમાં ડિફેન્સ એકસ્પો માટે તડામાર તૈયારીઓ, મહેમાનો માટે 125 ફોર-ફાઈવ સ્ટાર હોટલો બુક કરાઈ

અમદાવાદઃ  ગાંધીનગર ખાતે આગામી તા. 10થી 14 માર્ચ દરમિયાન ડિફેન્સ એકસ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આ એકસ્પોમાં સેનાની ત્રણેય પાંખ ભૂમિદળ, એરફોર્સ અને નેવી ઉપરાંત હોમલેન્ડ સિક્યોરિટી સિસ્ટમ પર આધારિત સંસાધનોના પ્રદર્શનની સાથે હથિયાર બનાવતી વિદેશી કંપનીઓ પણ ભાગ લેશે. આ ઈવેન્ટમાં વિશ્વના 63થી વધુ દેશના મહાનુભાવો અને ડિફેન્સ અધિકારીઓ લેશે. સૂત્રોના જણાવ્યા મુજબ ડિફેન્સ […]

જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાની તૈયારીઓ પૂર્ણ, એસ.ટી 350 બસ દોડાવશે

જૂનાગઢ :  શહેરમાં ગિરનારની તળેટી ભવનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાતો શિવરાત્રીના ગણતરીના દિવસ બાકી છે, ત્યારે મેળાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મેળા દરમિયાન પોલીસનો પુરતો બંદોબસ્ત ફાળવવામાં આવશે. કોરોનાના કેસ ઘટી ગયા હોવાથી અને સરકારે મેળાને મંજુરી આપી હોવાથી આ વર્ષે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે તેવી શક્યતા છે. ત્યારે પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા […]

ડાકોરમાં ફાગણી પૂનમના મેળાની તૈયારીઓ,વહીવટીતંત્રની બેઠક યોજાઇ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં સરકારે તમામ નિયંત્રણો હળવા કરી દીધા છે. અમદાવાદ અને વડોદરા સિવાય તમામ શહેરોમાં કરફ્યુ પણ ઉઠાવી લેવામાં આવ્યો છે. બીજાબાજુ મહાશિવરાત્રીના મેળાને પણ મંજુરી આપી દેવામાં આવી છે. ત્યારે ડોકારના ફાગણી પુનમના મેળાને પણ મંજુરી આપવામાં આવશે. તેવી શક્યતાને પગલે વહિવટી તંત્ર દ્વારા મેળાની તૈયારીઓ શરૂ કરી દેવામાં […]

જુનાગઢમાં શિવરાત્રીના મેળાની તૈયારીઓ, અન્નક્ષેત્ર, ઉત્તારા માટે પ્લોટ ફાળવવા માગ

જુનાગઢઃ શિવરાત્રીના મેળાને હવે એક મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જોકે કોરોનાને લઈને સરકારની મંજુરી હશે તો જ મેળાનું આયોજન કરવામાં આવશે. પરંતુ  કોરોનાની ગાઈડ લાઈનના પાલન સાથે તમામ ધાર્મિક વિધિ કરવામાં આવશે. તંત્ર દ્વારા પણ આગોતરૂ આયોજન કરવામાં આવી રહ્યું છે. 25 ફેબ્રુઆરીના સવારે 8 […]

ગાંધીનગરમાં 10મી જાન્યુઆરી 2022થી યોજાનારી વાઈબ્રન્ટ સમિટની તડામાર તેયારીઓ

ગાંધીનગરઃ ગુજરાતમાં વધુને વધુ મુડી રોકાણ આવે તે માટે સરકાર દ્વારા વાઈબ્રન્ટ સમિત યોજવામાં આવે છે. આ વખતે પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આગામી તા. 10મી જાન્યુઆરીથી 12મી જાન્યુઆરી દરમિયાન વાઈબ્રન્ટ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ યોજાશે. સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી અને અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક યોજીને વાઇબ્રન્ટ સમિટના આયોજન અંગે માર્ગદર્શન આપ્યા […]

અમદવાદમાં કોરોનાની રસીની તૈયારીઓ, ઓનલાઈન થઈ શકશે નોંધણી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની રસીને લઈને તૈયારીઓ ચાલી રહી છે અને યાદી બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન અમદાવાદ શહેર અને જિલ્લામાં સર્વેની કામગીરી લગભગ પુરી થઈ ગઈ છે. જો કે, અમદાવાદ શહેરમાં કોરોનાની રસી માટેની નોંધણીમાં નામ નોંધાવવાનું રહી ગયું હશે તો હવે ચિંતા કરવાની જરૂર નથી. આ લોકો ઓનલાઈન નોંધણી કરાવી શકે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code