ઓપરેશન સિંદૂર એ રાષ્ટ્રીય સંકલ્પ અને સજ્જતાનું એક સશક્ત પ્રતીકઃ રાજનાથસિંહ
નવી દિલ્હી, 7 મે 2026: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ‘ઓપરેશન સિંદૂર’ની વર્ષગાંઠ પર ભારતીય સશસ્ત્ર દળોના અદમ્ય શૌર્યને યાદ કર્યું છે. તેમણે જણાવ્યું કે સેનાના સાહસ અને સમર્પણને કારણે દેશની સુરક્ષા અભેદ્ય બની છે. ‘ઓપરેશન સિંદૂર’ એ રાષ્ટ્રીય સંકલ્પ અને સજ્જતાનું એક સશક્ત પ્રતીક છે. ગુરુવારે(7 મે) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર રક્ષા મંત્રી રાજનાથ […]


