1. Home
  2. Tag "presentation"

ગુજરાતની નવી સરકાર સમક્ષ ગૌચર મુદ્દે રજૂઆત

મુંબઈઃ ગુજરાતમાં મુખ્યમંત્રીની સાથે મંત્રીમંડળ બદલીને ભાજપ દ્વારા ભુપેન્દ્ર પટેલને સતાની કમાન સોંપી છે. દરમિયાન નવી સરકાર સામે શિક્ષણ અને ખેડૂતોની સમસ્યા સહિત અનેક મુદ્દાઓનો સામનો કરવો પડે તેવી શકયતા છે. દરમિયાન ગુજરાતમાં ગૌચરને લઈને મુંબઈના સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ગીરીશ શાહે નવી સરકારને માંગણી કરી છે કે, રાજ્યના 18114 ગામમાં ગૌચરને સુરક્ષિત કરવી જોઈએ. […]

રાજ્ય કર્મચારી મહામંડળે વણઉકલ્યા પ્રશ્નો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરી રજુઆત

ગાંધીનગરઃ રાજ્ય સરકારમાં ફરજ બજાવતા કર્મચારીઓનાં વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે વારંવાર પૂર્વ મુખ્યમંત્રીને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી 13 પડતર પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ નહીં આવતાં ગુજરાત રાજય કર્મચારી મહા મંડળ દ્વારા વધુ એકવાર નવ નિયુકત મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલને પત્ર લખી પડતર પ્રશ્નો અંગે હકારાત્મક અભિગમ રાખી સત્વરે નિરાકરણ લાવવાની માંગણી કરી છે. […]

ગુજરાતના રાજ્યસભાના ભાજપ-કોંગ્રેસના સાંસદોએ હાઈવેની કામગીરી અગે ગડકરીને રજુઆત કરી

ગાંધીનગર : ગુજરાતના રાજ્યસભાના સાંસદો સાથે કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી એ બેઠક યોજી હતી. જેમાં ગુજરાતમાં નેશનલ હાઈવેના ચાલી રહેલા કામ અને પ્રશ્નો અંગે સમીક્ષા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા પણ હાજર રહ્યા હતાં. ભાજપ-કોંગ્રેસના સાંસદોએ એક સૂરે નેશનલ હાઈવેના કામ અંગે અઢળક રજૂઆતો કરી હતી  જેમાં કેટલીક જગ્યાએ મંથર ગતિએ ચાલી […]

ખાનગી યુનિવર્સિટીમાં ગ્રાન્ટ ઈન એઈડ કોલેજ નહીં સમાવવા અધ્યાપક મહામંડળની રાજ્યપાલને રજુઆત

અમદાવાદઃ ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળે રાજ્યની ખાનગી યુનિવર્સિટીઓમાં ગ્રાન્ટ ઈન એઈડ કોલેજોને સામેલ ન કરવા માટે ગુજરાતના રાજ્યપાલને રજૂઆત કરી છે. ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળના અગ્રણી ડો.રમેશ ચૌધરી, ડો. રાજેન્દ્ર જાદવ, ડો.દિગ્વિજયસિંહ ગોહિલે કરેલી લેખિત રજૂઆત અનુસાર સરકારે 2009માં ખાનગી યુનિવર્સિટી એક્ટ બનાવ્યો હતો. આ એક્ટમાં ગ્રાન્ટેડ કોલેજો ખાનગી યુનિવર્સિટીમાં સમાવેશ થઈ શકે તેની સ્પષ્ટતા […]

કંડલાના દીન દયાળ બંદરે ટી પાર્ક સ્થાપવા ફોરમ ઓફ ઈન્ડિયાની પીએમને રજુઆત

ગાંધીધામ : ચાના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજું અને નિકાસના ક્ષેત્રે ચોથું સ્થાન ધરાવે છે. દુનિયાભરમાં ભારતીય ચાની ઊંચી છાપ અને નામના છે. છેલ્લા કેટલાક વર્ષથી ઇરાન અને તેની આસપાસના અનેક દેશ પણ ભારતીય ચા ખરીદી રહ્યા છે. ઇરાન તથા ખાડી દેશોમાં ચાની નિકાસમાં વધારો થાય તે હેતુથી દીનદયાળ મહાબંદરે ટી પાર્ક સ્થાપવાની  ટી ફોરમ ઓફ […]

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સફાઈ અને પાણીના પ્રશ્ને ભાજપના સાંસદે CMને કરી રજુઆત

સુરતઃ   શહેરમાં કોરોનાને  કાબૂમાં લેવા માટે તંત્ર સજ્જ બન્યું છે. ત્યારે શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં સાફ સફાઈ યોગ્ય થાય તે માટે અનેક ફરિયાદ ઊઠી છે. કોવિડ દર્દીઓને તબીબોએ વધુને વધુ પાણી પીવા સૂચન કર્યું છે. તો બીજી તરફ એપ્રિલ મહિનામાં ગરમીમાં અને ગરમ દવાના કારણે દર્દીઓમાં પીવાના પાણીનો વપરાશ વધુ છે. એટલે અહીં 24 કલાક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code