1. Home
  2. Tag "President Draupadi Murmu"

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કાર વિજેતાઓનું સન્માન કરશે

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કાર વિજેતાઓનું સન્માન કરશે. તેઓ ઉર્જા સંરક્ષણ પર રાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને પણ પુરસ્કાર આપશે અને સભાને પણ સંબોધિત કરશે. આ કાર્યક્રમ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ પર યોજાઈ રહ્યો છે.

રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનને ગાર્ડ ઓફ ઓનર અપાયુ, રાજઘાટ ઉપર ગાંધીજીને શ્રદ્ધાંજલી અર્પણ કરી

નવી દિલ્હીઃ ભારતના બે દિવસના પ્રવાસે આવેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું ભારતમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ ભવનમાં તેમને ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાષ્ટ્રપતિ ભવનથી પુતિન રાજઘાટ ગયા હતા, જ્યાં તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. હવે દિલ્હી સ્થિત હૈદરાબાદ હાઉસમાં નરેન્દ્ર મોદી અને પુતિન વચ્ચે બેઠક મળશે. જેમાં […]

ભારતીય નેવી હિંમત અને મક્કમ ઈરાદાની ઓળખઃ પીએમ મોદી

નવી દિલ્હી: આજે ભારતીય નૌસેના દિવસ નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત તમામ મોટા નેતાઓએ નૌસૈનિકોને શુભેચ્છાઓ પાઠવી છે. નેતાઓએ નૌસેનાના બલિદાન અને સમુદ્રી સુરક્ષામાં તેના યોગદાનને બિરદાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ભારતીય નૌસેનાને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, “ઇન્ડિયન નેવીના તમામ લોકોને નેવી ડેની ખૂબ ખૂબ […]

ભારતનું ફૂટવેર ક્ષેત્ર આત્મનિર્ભરતા અને વૈશ્વિક નિકાસમાં વધારાની વિશાળ તકો ધરાવે છેઃ રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ FDDI ના દીક્ષાંત સમારોહમાં સંબોધન કર્યું અને ભારતને વિશ્વનો બીજો સૌથી મોટો ફૂટવેર ઉત્પાદક ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે ભારતનું ફૂટવેર ક્ષેત્ર ‘ચેમ્પિયન સેક્ટર’ છે, જે આત્મનિર્ભરતા અને વૈશ્વિક નિકાસમાં વધારાની વિશાળ તકો ધરાવે છે. રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો દ્વારા સ્વાસ્થ્ય, સુવિધા અને વૈશ્વિક સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવા હાકલ કરી હતી. રાષ્ટ્રપતિ […]

પ્રથમ T20 ક્રિકેટ વિશ્વ કપની વિજેતા ભારતીય પ્રજ્ઞાચક્ષુ મહિલા ટીમે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી

નવી દિલ્હી: પ્રથમ T20 ક્રિકેટ વિશ્વ કપની વિજેતા ભારતીય પ્રજ્ઞાચક્ષુ મહિલા ટીમે આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. આ પ્રસંગે ટીમના ખેલાડીઓએ રાષ્ટ્રપતિને ક્રિકેટ બેટ ભેટ આપ્યું હતું. રાષ્ટ્રપતિએ ટીમના સભ્યોને વિશ્વ કપ જીતવા બદલ અભિનંદન આપતા કહ્યું કે ટીમની સફળતા અન્ય લોકોને તેમના જીવન અને કારકિર્દીમાં નવી ઊંચાઈઓ સર કરવા માટે […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સિકંદરાબાદના રાષ્ટ્રપતિ નિલયમ ખાતે ભારતીય કલા મહોત્સવના બીજા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે સિકંદરાબાદના રાષ્ટ્રપતિ નિલયમ ખાતે ભારતીય કલા મહોત્સવના બીજા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું હતું. નવ દિવસીય આ મહોત્સવનું આયોજન રાષ્ટ્રપતિ નિલયમ દ્વારા સંસ્કૃતિ મંત્રાલય, કાપડ મંત્રાલય અને પર્યટન મંત્રાલયના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. આ મહોત્સવનો ઉદ્દેશ્ય ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગોવા, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના વૈવિધ્યસભર સાંસ્કૃતિક […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશના વિકાસ અને આદિવાસી સમુદાયના વિકાસને એકબીજાના પૂરક ગણાવ્યાં

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે દેશનો વિકાસ અને આદિવાસી સમુદાયોનો વિકાસ એકબીજાના પૂરક છે. આજે છત્તીસગઢના અંબિકાપુરમાં આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે આદિવાસી સમુદાયોનું યોગદાન ભારતના ઇતિહાસમાં એક ગૌરવપૂર્ણ પ્રકરણ છે. તેમણે કહ્યું કે આદિવાસી સંસ્કૃતિ આપણો વારસો અને ઓળખ છે, અને તેનું જતન કરવું આપણી […]

ગુજરાતની વધુ એક રાષ્ટ્રીય સિદ્ધિ, ‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર-૨૦૨૫’ એનાયત

સમગ્ર દેશમાં ગુજરાત દ્વિતીય સ્થાને રહ્યું નવી દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિ ગત વર્ષ ૨૦૨૪માં પણ ગુજરાતને જળ સંચયમાં રાષ્ટ્રીય ક્ષેત્રે ત્રીજા ક્રમે એવોર્ડ અપાયો હતો નવી દિલ્હી, 18 નવેમ્બર, 2025ઃ Another achievement, Gujarat awarded ‘National Water Award-2025’ ‘જળ વ્યવસ્થાપન’ ક્ષેત્રે ગુજરાતે વધુ એક રાષ્ટ્રીય સિદ્ધિ હાંસલ કરી છે. કેન્દ્ર […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આફ્રિકાના બે દેશોની સત્તાવાર મુલાકાતના પ્રથમ તબક્કામાં અંગોલામાં પહોંચ્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આફ્રિકાના બે દેશોની સત્તાવાર મુલાકાતના પ્રથમ તબક્કામાં અંગોલામાં પહોંચ્યા છે. તેઓ ગઈકાલે રાત્રે ભારતીય સમય મુજબ રાત્રે 11 વાગ્યે રાજધાની લુઆન્ડા પહોંચ્યા હતા. ભારતીય રાષ્ટ્રપતિ દ્વારા અંગોલાની આ પહેલી મુલાકાત છે. બંને દેશો આ વર્ષે રાજદ્વારી સંબંધોની 40મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે. આ વર્ષે બંને દેશો વચ્ચે આ બીજી ઉચ્ચ-સ્તરીય બેઠક […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી અંગોલા અને બોત્સ્વાનાની મુલાકાતે જશે

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી અંગોલા અને બોત્સ્વાનાની મુલાકાતે જશે. આ બે આફ્રિકન દેશોની ભારતીય રાષ્ટ્રપતિની આ પહેલી મુલાકાત હશે. 13મી નવેમ્બર સુધી ચાલનારી આ મુલાકાત દરમિયાન, રાષ્ટ્રપતિ મુર્મુ તેમના સમકક્ષો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે, તેમની સંબંધિત સંસદોને સંબોધિત કરશે અને ભારતીય સમુદાય સાથે વાતચીત કરશે. શ્રીમતી મુર્મુ 11 નવેમ્બરે અંગોલાના પચાસમા સ્વતંત્રતા દિવસની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code