રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સુખોઈમાં ઉડાન ભરશે,જાણો આ ફાઈટર જેટ વિશેની ખાસિયત
દિલ્હી : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 8 એપ્રિલ 2023ના રોજ તેઝપુર એરફોર્સ સ્ટેશનથી સુખોઈ સૂ-30MKI ફાઈટર જેટમાં ઉડાન ભરશે. ત્રણેય સેનાઓના સર્વોચ્ચ કમાન્ડર હોવાના કારણે તેમને સેનાના દળો, શસ્ત્રો અને નીતિઓ વિશે માહિતગાર કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ મુર્મુ પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ અને ભારત રત્ન ડૉ.એપીજે અબ્દુલ કલામ, પ્રતિભા પાટિલ અને રામનાથ કોવિંદ વાયુસેનાના ફાઈટર જેટમાં ઉડાન […]


