1. Home
  2. Tag "President Draupadi Murmu"

ભારતીય રેલવેના પ્રોબેશનર અધિકારીઓએ લીઘી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મુલાકાત

દિલ્હીઃ- ભારતીય રેલ્વેના વર્ષ 2018ની બેચના 255 પ્રોબેશનર્સના એક જૂથે આજરોજ 14 સપ્ટેમ્બર, 2023 રાષ્ટ્રપતિ ભવન કલ્ચરલ સેન્ટરમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મૂ સાથે મુલાકાત કરી હતી. પ્રોબેશનર્સને સંબોધન કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતીય રેલવે માત્ર ભારતીય અર્થવ્યવસ્થાની જ નહીં પરંતુ ભારતની એકતા અને સામાજિક-સાંસ્કૃતિક વિવિધતાની કરોડરજ્જુ પણ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમના જેવા યુવાન […]

PM મોદી રાષ્ટ્રપતિને મળ્યા,દ્રૌપદી મુર્મુએ ચંદ્રયાન 3 ની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિ ભવન તરફથી કહેવામાં આવ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. રાષ્ટ્રપતિએ ચંદ્રયાન 3 ની સફળતા માટે વડાપ્રધાનને પુષ્પગુચ્છ આપીને અભિનંદન આપ્યા હતા.રાષ્ટ્રપતિ મુર્મુ છત્તીસગઢની બે દિવસની મુલાકાત બાદ નવી દિલ્હી પરત ફર્યા હતા.પીએમ મોદીએ આ બેઠક એવા […]

બે દિવસીય છત્તીસગઢ પ્રવાસ પર રાયપુર પહોંચ્યા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ,પુત્રી પણ સાથે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છત્તીસગઢ પહોંચ્યા પુત્રી ઇતિશ્રી મુર્મુ પણ સાથે જોવા મળી  એરપોર્ટ પર રાષ્ટ્રપતિને ગાર્ડ ઓફ ઓનર અપાયું  દિલ્હી:  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છત્તીસગઢની તેમની બે દિવસીય મુલાકાતે સવારે રાજધાની રાયપુર પહોંચ્યા હતા. આ દરમિયાન તે રાયપુર અને બિલાસપુર શહેરોમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. રાષ્ટ્રપતિ મુર્મુ બે દિવસની મુલાકાતે એરફોર્સના વિશેષ વિમાનમાં રાયપુરના સ્વામી વિવેકાનંદ […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઘાતક યુદ્ધ જહાજ લોન્ચ કર્યું,બ્રહ્મોસ-બરાક મિસાઇલથી હશે સજ્જ

કોલકાતા: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય નૌકાદળ માટે એક નવું, આધુનિક અને ઘાતક યુદ્ધ જહાજ લોન્ચ કર્યું. તેનું નામ વિંધ્યગિરિ છે. તે કોલકાતાના ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE) દ્વારા બનાવવામાં આવી રહ્યું છે. તે નીલગીરી વર્ગનું ફ્રિગેટ છે, જે સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ યુદ્ધ જહાજ છે. નીલગીરી ક્લાસ ફ્રિગેટ્સ મઝગાવ  ડોક અને ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ અને […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સુરીનામ અને સર્બિયાના પ્રવાસે,પરમારિબોમાં ભારતીય સમુદાયને કર્યા સંબોધિત

દિલ્હી : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાલ સુરીનામ અને સર્બિયાના પ્રવાસે છે. તેમણે મંગળવારે મોડી રાત્રે સુરીનામની રાજધાની પરમારિબોમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યા હતા. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે સુરીનામમાં મિની ઈન્ડિયા રહે છે. તેમણે કહ્યું કે મને ખુશી છે કે સુરીનામમાં ભારતીય ડાયસ્પોરા દેશના આર્થિક, સામાજિક અને રાજકીય વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. તેમણે લગભગ […]

સુરીનામે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કર્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પહોંચ્યા સુરીનામ દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી કરાયા સન્માનિત ‘ગ્રાન્ડ ઓર્ડર ઓફ ધ ચેઈન ઓફ ધ યલો સ્ટાર’થી નવાજાયા  દિલ્હી : સુરીનામ પહોંચેલ ભારતીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખી દ્વારા સર્વોચ્ચ સન્માન ‘ગ્રાન્ડ ઓર્ડર ઓફ ધ ચેઈન ઓફ ધ યલો સ્ટાર’થી નવાજવામાં આવ્યા હતા. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ત્રણ દિવસીય ઝારખંડના પ્રવાસે,દીક્ષાંત સમારોહમાં લેશે ભાગ

રાંચી:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઝારખંડની મુલાકાત લેશે અને તેને ધ્યાનમાં રાખીને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. રાષ્ટ્રપતિની મુલાકાત માટે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ મુર્મુ 24 થી 26 મે સુધી રાંચીમાં રહેવાના છે. તેના શેડ્યૂલ મુજબ તે રાંચીના રાજભવનમાં રોકાશે. રાજધાની રાંચીની નવી હાઈકોર્ટ બિલ્ડીંગ અને નામકુમ સ્થિત IIT ખાતે આયોજિત […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સુખોઈમાં ઉડાન ભરશે,જાણો આ ફાઈટર જેટ વિશેની ખાસિયત

દિલ્હી : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 8 એપ્રિલ 2023ના રોજ તેઝપુર એરફોર્સ સ્ટેશનથી સુખોઈ સૂ-30MKI ફાઈટર જેટમાં ઉડાન ભરશે. ત્રણેય સેનાઓના સર્વોચ્ચ કમાન્ડર હોવાના કારણે તેમને સેનાના દળો, શસ્ત્રો અને નીતિઓ વિશે માહિતગાર કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ મુર્મુ પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ અને ભારત રત્ન ડૉ.એપીજે અબ્દુલ કલામ, પ્રતિભા પાટિલ અને રામનાથ કોવિંદ વાયુસેનાના ફાઈટર જેટમાં ઉડાન […]

દક્ષિણ સુદાનના સંસદીય પ્રતિનિધિ મંડળે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે કરી મુલાકાત

દક્ષિણ સુદાનના સંસદીય પ્રતિનિધિ મંડળે રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત આજરોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે લીધી મુલાકાત ભારત અને દક્ષિણ સુદાન સૌહાર્દપૂર્ણ અને મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે – રાષ્ટ્રપતિ   દિલ્હી : દક્ષિણ સુદાનના સંસદીય પ્રતિનિધિ મંડળે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. ટ્રાન્ઝિશનલ નેશનલ એસેમ્બલીના સ્પીકરની આગેવાની હેઠળ દક્ષિણ સુદાનનું એક સંસદીય પ્રતિનિધિમંડળ, જેમ્મા નુનુ […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નેપાળના નવા રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ સાથે ફોન પર વાત કરી,દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા કરી ચર્ચા

દિલ્હી:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે નેપાળના રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડેલ સાથે ટેલિફોન પર વાત કરી અને તેમને પદ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા. વિદેશ મંત્રાલય (MEA) દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, બંને દેશોના રાષ્ટ્રપતિઓએ ભારત અને નેપાળ વચ્ચેના અનોખા અને બહુપક્ષીય સંબંધો પર મંતવ્યોનું આદાન-પ્રદાન કર્યું. તેઓએ દ્વિપક્ષીય સહયોગને આગળ લઈ જવા અને બંને દેશોના લોકો વચ્ચેના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code