રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી મહાકુંભ પહોંચ્યા, પવિત્ર ડુબકી લગાવી
લખનૌઃ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને પવિત્ર સંગમમાં સ્નાન કરી રહ્યાં છે. દરમિયાન આજે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી મહાકુંભ પહોંચ્યાં હતા. જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મહાકુંભમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ સંગમમાં ડુબકી લગાવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સવારે હવાઈ માર્ગે પ્રયાગરાજ પહોંચ્યાં હતા. જ્યાં તેમનું રાજ્યપાલ આનંદીબેન પટેલ […]