1. Home
  2. Tag "president joe biden"

“ગાઝા હોસ્પિટલ પર થયેલા હુમલાથી ક્રોધિત અને ખૂબ જ દુઃખી છું”: રાષ્ટ્રપતિ જો બાઈડેન

દિલ્હી: ઈઝરાયેલ અને ગાઝા વચ્ચે યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. ઈઝરાયેલ પણ ગાઝા તરફથી હુમલાનો યોગ્ય જવાબ આપી રહ્યું છે. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મળેલી માહિતી અનુસાર ઈઝરાયેલના હુમલાને કારણે ગાઝાની એક હોસ્પિટલમાં 500 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઈઝરાયેલને સમર્થન આપી રહેલું અમેરિકા આ ​​હુમલાથી નારાજ છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને મંગળવારે કહ્યું કે […]

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને તૂર્કીના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી

એફ 16 ફાઈટર જેટની માંગ અંગે ચર્ચા સ્વડનને નોટો દેશની યાદીમાં સામેલ કરવા વિચારણા નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને તૂર્કીના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી હતી. બંને નેતાઓ વચ્ચે F16 ફાઈટર જેટની માંગ અને સ્વિડનને નાટો દેશની યાદીમાં સમાવેશ કરવા મુદ્દે ચર્ચા થઈ છે.  અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે, તેઓ સ્વિડનને જલ્દી જ નાટો […]

રાષ્ટ્રપતિ જો બાઈડેને કર્યું ટ્વીટ,’અમેરિકા અને ભારતની મિત્રતા પહેલા કરતા વધુ મજબૂત – બાઈડેનના ટ્વીટ પર પીએમ મોદીએ આપ્યો આ જવાબ 

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા અને ઈજિપ્તની મુલાકાત બાદ ભારત પહોંચી ગયા છે. તેમના ભારત આગમન પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને અનેક કેન્દ્રીય મંત્રીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને ભારત અને અમેરિકા વચ્ચેની મિત્રતા અંગે ઘણી વાતો કરી છે. તેણે પોતાના ટ્વિટમાં ભારત અને અમેરિકાની મિત્રતાને વિશ્વમાં […]

પીએમ મોદી જૂનમાં જશે અમેરિકા,રાષ્ટ્રપતિ જો બાઈડેન મોકલશે ડિનરનું આમંત્રણ –રિપોર્ટ

દિલ્હી:વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યજમાની કરશે.આ માટે વ્હાઇટ હાઉસથી પ્લાનિંગ પર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.વ્હાઇટ હાઉસ સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું છે કે,આ વર્ષે જૂનમાં રાષ્ટ્રપતિ બાઈડેન પીએમ મોદી માટે સ્ટેટ ડિનરનું આયોજન કરશે, જોકે પ્રવાસને લઈને ફેરફાર કરવામાં આવી શકે છે.આ અંગે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના […]

અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ જો બાઈડન વચ્ચે કેવી રહી મુલાકાત,વાંચો સમગ્ર અહેવાલ

ભારત-અમેરિકા વચ્ચે આ મુદ્દે થઈ ચર્ચા વડાપ્રધાન મોદી –રાષ્ટ્રપતિ જો બાઈડન વચ્ચે થઈ વાત આગામી સમયમાં વધારે મજબૂત થશે બે દેશોના સબંધો દિલ્હી:રાષ્ટ્રપતિ જૉસેફ આર. બાઇડેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એમના નિકટનાં સંબંધો તાજા કરીને અને વિશ્વની સૌથી મોટી લોકશાહીઓ વચ્ચેની ભાગીદારીને આગળ વધારવા એક નવો અધ્યાય આલેખીને, તેમની નેતાઓની પહેલી રૂબરૂ મુલાકાત માટે વ્હાઈટ હાઉસમાં […]

હુમલાખોરોને માફ કરવામાં આવશે નહી, મોટી કિંમત ચૂકવવી પડશે – રાષ્ટ્રપતિ જો બાઈડન

કાબૂલ એરપોર્ટ પર આતંકી હૂમલો અમેરિકાના કેટલાક સૈનિક થયા શહીદ રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું, હુમલાખોરોને માફ કરવામાં આવશે નહીં  દિલ્હી: ગુરૂવારના રોજ અફ્ઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પર થયેલા હુમલામાં 13 નાગરિકો મૃત્યુ પામ્યા હતા તથા અમેરિકાના સૈનિક શહીદ થયા હતા. હવે અમેરિકાના રાષ્ટ્રપતિએ આ બાબતે નિવેદન આપ્યું છે કે કાબુલ એરપોર્ટની બહાર બોમ્બ ધડાકા માટે જવાબદાર લોકોને […]

અમેરિકામાં ટ્રમ્પ એ ચીની એપ્સ પર લગાવેલા પ્રતિબંધને રદ કરતા આદેશ પર રાષ્ટ્રપતિ જોબાઈડેને કર્યા હસ્તાક્ષર

ટ્રમ્પના ચીની એપ્સ પરના બેનના આદેશને બાઈડેને બદલ્યા એપ્સનો પ્રતિબંધ રદ કરતા આદેશ પર કર્યા હસ્તાક્ષર દિલ્હીઃ- અમેરિતા સહીત ભઆરતમાં ચીની એપ્સ પર પ્રતિબંધ મબકવામાં આવ્યો હતો, જો કે અમેરિકામાં આ નિર્ણય ત્યારે લેવાયો હતો જ્યારે તેના રાષ્ટ્રપતિ પદ પર ડોનાલ્ડ ટ્રમ્પ હતા, ત્યારે હવે તાત્કાલિન રાષ્ટ્રપતિ જોબાઈડેને ટ્રમ્પના આદેશને બદલી નાખ્યા છે.વ્હાઇટ હાઉસે પૂર્વ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code