રાષ્ટ્રપતિ મેક્રોને પીએમ મોદી સાથે લીધી સેલ્ફી,કહ્યું- ભારત અને ફ્રાંસની મિત્રતા અમર રહે
દિલ્હી : ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે તેમની સફળ દ્વિપક્ષીય વાટાઘાટો બાદ સેલ્ફી સાથે મિત્રતાની એક ક્ષણ કેદ કરી હતી. ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધોની સમગ્ર શ્રેણીની સમીક્ષા કર્યા પછી ફ્રેન્ચ રાષ્ટ્રપતિ મેક્રોને ટ્વિટર પર ફ્રેન્ચ, અંગ્રેજી અને હિન્દીમાં કૅપ્શન્સ સાથે તસવીર શેર કરી હતી. મેક્રોને ટ્વીટમાં લખ્યું, ‘ભારત અને ફ્રાન્સ […]