1. Home
  2. Tag "President’s post"

રાષ્ટ્રપતિ પદના એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મની આજે ગાંધીનગરમાં ભાજપના MLA સાથે બેઠક

ગાંધીનગરઃ દેશમાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે એનડીએના ઉમેદવાર દ્રોપદી મુર્મ આજે ચૂંટણી પ્રચારાર્થે આજે રવિવારે ગાંધીનગરની મુલાકાતે આવી રહ્યા છે. મુર્મ ભાજપના ધારાસભ્યોને મળશે. આગામી 18મી જુલાઈને સોમવારે રાષ્ટ્રપતિની ચૂંટણીનું મતદાન થશે. ચૂટણીના એક દિવસ પહેલા જ આજે રવિવારે બપોરે 3:00 વાગે ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યોની એક મહત્વની બેઠક સ્વર્ણિમ સંકુલ ખાતે યોજાશે. રાષ્ટ્રપતિની ચૂંટણીનું […]

દેશના રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ભાજપે ઝારખંડના પૂર્વ રાજ્યપાલ દ્રોપદી મુર્મુની પસંદગી કરી

નવી દિલ્હીઃ દેશના આગામી રાષ્ટ્રપતિ પદ માટે  ભાજપ-NDAએ ઝારખંડના પૂર્વ રાજ્યપાલ દ્રોપદી મુર્મુના નામ પર પસંદગી કરી છે. મંગળવારે સાજે જ ભાજપની સંસદીય બોર્ડની મીટિંગ પછી તેમના નામ પર મંજુરીની મહોર મારવામાં આવી હતી. આ મીટિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સહિત પાર્ટીના તમામ મોટા નેતાઓ હાજર હતા. મુર્મુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code