રાજકોટમાં કરોડોની કિંમતી સરકારી જમીનો પર બંધાયેલા 40 કાચા-પાકા મકાનો ઉપર ફર્યું બુલડોઝર
રાજકોટઃ જિલ્લામાં સરકારી જમીનો પર થયેલા દબાણો દુર કરવા માટે કલેકટર દ્વારા મામલતદારોને સુચના આપ્યા બાદ શહેરના મવડી અને વાવડી વિસ્તારમાં સરકારી જમીનો પર ગેરકાયદે બંધાયેલા કાચા-પાકા 40 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. પોલીસનો સધન બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. રાજકોટ તાલુકા મામલતદાર અને દક્ષિણ મામલતદારે કરોડો રુપિયાની કિંમતની […]