અમદાવાદના ચંડોળા તળાવમાં આજે બીજા દિવસે પણ દબાણો હટાવાયાં, 2000 ઝૂંપડા તોડી પડાયા
ચંડોળા તળાવની એક લાખ ચો.મીટર જગ્યા ખૂલ્લી કરાવાઈ ઘણા રહિશોએ જાતે જ ઝૂંપડા ખાલી કરી દીધા હર્ષ સંઘવીનું નિવેદન, બાંગ્લાદેશીઓને પરત મોકલીશું અમદાવાદઃ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલેશન આજે બીજા દિવસે પણ ચાલુ રહ્યું હતું. પોલીસના સઘન બંદોબસ્ત સાથે મ્યુનિ.કોર્પોરેશનની ટીમોએ ગેરકાયદે બાંધકામો પર મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બુધવારે બપોર સુધીમાં કાચા-પાકા […]