1. Home
  2. Tag "Prevention"

કારની બ્રેક વારંવાર ખરાબ થાય છે, તો નિવારણ માટે આ ટિપ્સ અપનાવો…

કાર ચલાવતી વખતે ઘણા જોખમો છે. સવારી દરમિયાન કારના તમામ ઉપકરણો સારી સ્થિતિમાં હોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કારના કોઈપણ ઉપકરણને નુકસાન થાય તો વાહન ચલાવવું ખૂબ મુશ્કેલ બની જાય છે. ઘણી વખત રાઈડ દરમિયાન કારની બ્રેક ફેઈલ થઈ જાય છે. કારની બ્રેક ફેલ થવાના ઘણા કારણો હોઈ શકે છે. જો કારની બ્રેક્સ લાંબા […]

આજે વિશ્વ થેલેસેમિયા દિવસ,જાણો તેના લક્ષણો અને બચાવ વિશે

થેલેસેમિયા રોગ એક દુર્લભ રોગ છે. આ એક એવો રોગ છે જેમાં શરીરમાં લોહીની સતત ઉણપ રહે છે. એટલું બધું કે દર્દીને દર થોડા મહિને લોહી આપવું પડે છે. આવી સ્થિતિમાં જ્યારે લોકોમાં જાગૃતિનો અભાવ હોય છે ત્યારે સમય જતાં આ રોગ ગંભીર સ્વરૂપ ધારણ કરી લે છે. તેથી, ડબ્લ્યુએચઓ આ રોગ વિશે લોકોને જાગૃત […]

રાજકોટ શહેર જિલ્લામાં ચૂંટણી દરમિયાન ફેક ન્યુઝ કે મેસેજને રોકવા માટે મોનિટરિંગ ટીમની રચના

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે બેથી અઢી મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા પણ આગોતરા આયોજનની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી તૈયારીઓમાં કોઇ કચાશ ન રહે તે માટે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ દ્વારા ખાસ ચોક્કસાઈ […]

જમ્મુ-કાશ્મીરઃ ટાર્ગેટ કિલીંગની ઘટનાઓ અટકાવા સુરક્ષા એજન્સીઓએ બનાવ્યો એકશન પ્લાન

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જમ્મુ-કાશ્મીરમાં અનેક એજન્સીઓ અને સુરક્ષા દળોએ નાગરિકોની સુરક્ષા માટે કવાયત શરૂ કરી છે. ગયા વર્ષે ઓક્ટોબરથી અત્યાર સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગના આંકડામાં નોંધપાત્ર વધારો થયો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA)ને નાગરિકોની હત્યાના મોટા કાવતરાની તપાસ […]

મુખ્યમંત્રીનો જનફરિયાદ નિવારણ કાર્યક્રમ 27મી જાન્યુઆરીએ યોજાશે, લોકો પ્રશ્નો મોકલી શકશે

ગાંધીનગરઃ પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્યમંત્રી દ્વારા ફરિયાદ નિવારણનો કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે. આવતા મહિને એટલે કે 27મી જાન્યુઆરીએ મુખ્યમંત્રીનો જનફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. રાજય સરકાર તરફથી જિલ્લા કક્ષાનાં પ્રશ્નો માટે લોકોએ તેમની ફરિયાદ માટે ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી જવું ન પડે તે માટે જિલ્લા કક્ષાએ “ફરિયાદ નિવારણ દિવસ”નું આયોજન કરાયુ છે. જે અંતર્ગત […]

સાયબર ક્રાઈમના ગુનાઓ અટકાવવાની પોલીસ કામગીરીના CM ભુપેન્દ્ર પટેલે કર્યાં વખાણ

સાયબર સેફ મિશનનો કરાવાયો પ્રારંભ સાયબર સેફ ગર્લનું પણ વિમોચન કરાયું અમદાવાદઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સાયબર ક્રાઈમના બનાવોમાં વધારો થયો છે પરંતુ ગુજરાત પોલીસે આધુનિક ટેકનોલોજીનો વધારેમાં વધારે ઉપયોગ કરીને સાયબર ક્રાઈમના ગુનાઓને અટકાવવાની દિશામાં સુંદર કામગીરી કરી છે. તેમજ સાઈબર ક્રાઈમના ગુનાઓને ડામવામાં પોલીસ સજ્જ છે, તેમ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું […]

આંખો નીચે ડાર્ક સર્કલ થવાના છે આ કારણો, લાઈફસ્ટાઈલમાં બદલાવ કરવાથી આવશે સમસ્યાનું નિવારણ

આંખો નીચે અનેક કારણોસર થઈ શકે છે ડાર્ક સર્કલ શરીરમાં કંઇ પણ થાય તો અસર ત્યાં જ થાય છે આંખો નીચેની ચામડી હોય છે ખુબ નાજુક આજકાલના દોડાદોડ વાળા જીવનમાં લોકોને આંખ નીચે ડાર્ક સર્કલ સામાન્ય રીતે થઈ જતા હોય છે. આંખની નીચે થતા ડાર્ક સર્કલના કારણે ચહેરાનો દેખાવ પણ વધારે બગડી જતો હોય છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code