1. Home
  2. Tag "price hike"

મોંઘવારીનો માર: ઘરેલૂ LPG સિલિન્ડરમાં રૂ. 60 અને કોમર્શિયલના ભાવમાં રૂ.115નો તોતિંગ વધારો

નવી દિલ્હી, 7 માર્ચ 2026: દેશની જનતા પર મોંઘવારીનો વધુ એક મોટો ફટકો પડ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા ઘરેલૂ રસોઈ ગેસની કિંમતોમાં 60 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવવધારા બાદ હવે દિલ્હીમાં 14.2 કિલોગ્રામના ઘરેલૂ ગેસ સિલિન્ડરની કિંમત 853 રૂપિયાથી વધીને 913 રૂપિયા થઈ ગઈ છે. માત્ર ઘરેલૂ જ નહીં, પરંતુ 19 કિલોગ્રામના કોમર્શિયલ […]

શેરબજારમાં મંદી, જ્યારે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો

નવી દિલ્હી, 6 જાન્યુઆરી 2026: સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં પ્રોફિટ બુકિંગ અને વેચવાલીના કારણે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાન સાથે બંધ રહ્યાં હતા. જ્યારે બીજી તરફ કિંમતી ધાતુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. બજારમાં આજે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. મેટલ શેરોમાં સારી તેજી જોવા મળી હતી, જ્યારે ઓઈલ અને […]

સાતમ-આઠમના તહેવારો નજીક આવતા ખાદ્યતેલના ભાવમાં થયો ધરખમ વધારો

સીંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 70ન વધારો, કપાસિયા તેલના ભાવમાં ડબ્બે રૂપિયા 80નો વધારો, શાકભાજી સહિત અન્ય ખાદ્ય ચિજ-વસ્તુઓના ભાવમાં પણ વધારો રાજકોટઃ સાતમ-આઠમના તહેવારો નજીકમાં છે, ત્યારે ખાદ્યતેલના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. તહેવારો નજીક આવતાં છેલ્લા ચાર દિવસમાં એકાએક વધારો જોવા મળ્યો છે. સીંગતેલના ભાવમાં 70 રૂપિયા જ્યારે કપાસિયા તેલના ભાવમાં 80 રૂપિયાનો વધારો […]

મોંઘવારીનો વધુ એક માર, સીએનજીની કિંમતમાં રૂ. એકથી 3 સુધીનો વધારો

નવી દિલ્હીઃ ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ એટલે કે IGL એ CNG ના ભાવ એકથી ત્રણ રૂપિયાનો વધારો કર્યા છે. દિલ્હીમાં, સીએનજીના ભાવમાં 1 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે અન્ય સ્થળોએ તેમાં 3 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.  જૂન 2024 પછી પહેલી વાર CNG ના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. IGL દિલ્હીમાં તેના ગેસનો લગભગ 70 […]

અમદાવાદમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા

ગુજરાતના તમામ શહેરોમાં શાકભાજીના ભાવ આસમાને, ખેતરોમાં પાણી ભરાતા શાકભાજીની આવકમાં ઘટાડો, કોથમિર 400 અને લીંબુના ભાવ પ્રતિકિલો 180એ પહોંચ્યા અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી સમયાતરે પડેલા સતત વરસાદને લીધે ખેતરોમાં પાણી ભરાતા લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થતાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. શાકભાજીના ભાવમાં અસામાન્ય વધારાને લીધે મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી બની છે. […]

ઉત્તરભારતમાં ટામેટાના ભાવમાં વધારો થતા ગૃહિણીઓના બજેટ ખોરવાયાં

નવી દિલ્હીઃ Delhi-NCR માં ટામેટાની કિંમત 75 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે. તો ડુંગળી પણ 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. પરંતુ હવે ટામેટા અને ડુંગળીના વધેલા ભાવથી ટૂંક સમયમાં રાહત મળવાની આશા છે. શાકભાજીની વધેલી કિંમતો ટૂંક સમયમાં સ્થિર થવાની અપેક્ષા છે ગ્રાહક બાબતોના મંત્રાલયના એક અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે, […]

અમદાવાદમાં લીલા શાકભાજીના ભાવમાં વધારો, લીંબુના ભાવ કિલોના રૂપિયા 200એ પહોંચ્યા,

અમદાવાદઃ રાજ્યમાં વધતા જતાં તાપમાનને લીધે લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થયો જાય છે. તેના લીધે આવક ઘટતા શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ગરમીને લીધે લીંબુ, ફુદીનો અને લીલા નાળિયેરની માગ સતત વધી રહી છે, જ્યારે આવક ઘટી હોવાથી તેના ભાવમાં પણ વધારો થયો છે.છૂટક માર્કેટમાં સારી ક્વોલીટીના લીંબુનો ભાવ કિલોના 200 રૂપિયા બોલાયો છે. ગુજરાતમાં […]

અમદાવાદમાં લીલા શાકભાજીના ભાવમાં વધારો, ચોળી, આદુ, વાલોર, અને ગવારના સૌથી વધુ ભાવ

અમદાવાદઃ શહેરમાં ફાગણ મહિનાના પ્રારંભથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. સાથે જ લીલા શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. શહેરના એપીએમસી માર્કેટમાં ઉનાળુ શાકભાજીની આવકમાં ખાસ ઘટાડો જોવા મળતો નથી. પરંતુ યાર્ડમાં આદુ અને ચોળી, વાલોર અને ગુવારના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે મરચાં, લીંબુ, તુવેર, વટાણા અને કારેલાના ભાવ યથાવત જોવા […]

લસણના ભાવમાં વધારો, ગત વર્ષે 50 રૂપિયે કિલો મળતું લસણ છૂટક બજારમાં 250થી 300નો ભાવ

રાજકોટઃ મોંઘવારી રોજબરોજ વધતી જાય છે. જેમાં લસણના ભાવ આસમાને પહોંચ્યા છે.  ડુંગળીના ભાવ બાદ લસણના ભાવ પણ આસમાને પહોચ્યા છે. લસણનું ઉત્પાદન ઓછું અને માંગ વધવાના કારણે ભાવમાં વધારો થયો હોવાનું વેપારીઓ કહી રહ્યા છે. ગત વર્ષે રૂપિયા 50માં કિલો લસણ મળતું હતું તે આ વર્ષે છુટક બજારમાં પ્રતિ કિલો 250થી 300 ભાવે લસણ વેચાઈ […]

માવઠા બાદ લીલા શાકભાજીના ભાવમાં વધારો, આદુનો ભાવ 20 કિલોના 1800ને વટાવી ગયો

અમદાવાદઃ રાજ્યમાં માવઠા બાદ અમદાવાદ, સુરત અને રાજકોટ સહિતના યાર્ડ્સમાં લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થતાં ભાવમાં વધારો થયો છે. અમદાવાદ APMCમાં શાકભાજીની આવકમાં 5000 ક્વિન્ટલની ઘટ થઇ છે. તેના લીધે  છેલ્લા બે દિવસથી શાકભાજીના ભાવમાં 25થી 30 ટકાનો વધારો થયો છે. જેમાં જથ્થાબંધ શાકભાજીના 20 કિલોના ભાવ જોઈએ તો આદુના રૂપિયા 1800થી 1900, રિંગણનો ભાવ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code