ડીઝલના ભાવ વધારાથી ખેડુતોને કળ વળી નથી ત્યાં ખાતરના ભાવમાં પણ વધારો ઝીંકાયો
અમદાવાદઃ જગતનો તાત કહેવાતા ખેડુતોની પરેશાની દુર થતી જ નથી. ડીઝલના ભાવ વધારાથી પરેશાન ખેડુતોને હવે રાસાયણિક ખાતરના ભાવ વધારાનો માન સહન કરવાનો વારો આવ્યો છે. રવી પાકની વાવણી પહેલા ખેડૂતોને મોટો ઝટકો મળ્યો છે. ખાતરના ભાવ માં 265 રૂપિયાનો વધારો થયો છે. NPK ખાતરના રૂ.1170 થી વધીને 1450 થયા છે. ગત વર્ષે કરેલો ભાવ […]


