સિંગતેલના ભાવમાં ઘટાડો, 15 કિલો ડબ્બાનો ભાવ ઘટીને 2300 થયો
મગફળીનું રેકર્ડબ્રેક ઉત્પાદન થવાના અંદાજને લીધે સિંગતેલના ભાવમાં ઘટાડો છેલ્લા 5 મહિનામાં તેલના ડબ્બાના ભાવમાં 300નો ઘટાડો થયો વેપારીઓ કહે છે, હજુપણ સિંગતેલના ભાવમાં ઘટાડોની શક્યતા અમદાવાદઃ રાજ્યમાં સિંગતેલના ભાવમાં ઘટાડો થતાં મધ્યમ વર્ગના લોકોને રાહત થઈ છે. આમ તો સીઝનમાં સિંગતેલના ભાવ ઘટતા હોય છે. પણ આ વખતે મગફળીનું ઉત્પાદન 50 લાખ ટનને પાર […]