મોંઘવારી હવે પતંગરસિયાઓને પણ નડશે, પતંગ-દોરીના ભાવમાં થયો બમણો વધારો
અમદાવાદઃ દેશ અને ગુજરાતમાં દિનપ્રતિદિન મોંધવારી વધી રહી છે. તમામ ચિજ-વસ્તુઓના ભાવમાં કૂદકે ને ભૂસકે વધારો થઈ રહ્યો છે. ત્યારે ઉત્તરાણના પર્વ પહેલા પતંગ અને દોરીના ભાવમાં પણ બમણો વધારો થયો છે. એટલે પતંગરસિયાઓને આ વખતે પતંગો ચગાવવી મોંધી પડશે. દોરીને રંગાવવા (પીવડાવવા)ના ભાવમાં પણ વધારો થયો છે, 20 રૂપિયા પ્રતિવારને બદલે હવે 50 રૂપિયા પ્રતિવાર […]


